ETV Bharat / state

સુરેન્દ્રનગરના ભોયકા ગામે યુવાનને વીજશોક લાગતા નિપજ્યું મોત - brother

સુરેન્દ્રનગરઃ ઘરમા ચોમાસાના કારણે પાણી પડતુ હોવાથી યુવાન મકાનના છાપરે નળીયાનુ રીપેરીંગ કામ કરવા જતા અચાનક સર્વિસ વાયરને અડી જતાં વીજ શોક લાગતા નીચે પટકાયો હતો અને મોત થયું હતું.

sur
author img

By

Published : Jun 16, 2019, 11:18 AM IST

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ભોયકા ગામે ચોમાસામાં પાણી પડતું હોવાથી મકાનના છાપરે નળીયાનુ રીપેરીંગ કામ કરવા ચડેલા દિલિપ રેવાભાઈ ચૌહાણ ચડયો હતો.

બપોરના સમયે છાપરા પર નળિયા સરખા કરતા અચાનક સર્વિસ વાયરને અડી જતાં વીજ શોક લાગતા દિલીપ નીચે પટકાયો હતો અને પટકાયાના કારણે મોત થયું હતું મૃતક ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ હોવાથી પરિવારમાં આક્રંદ છવાયું હતું. આ બનાવની પાણશીણા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

SNR
DATE : 16/06/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ભોયકા ગામે ચોમાસામાં પાણી પડતું હોવાથી મકાનના છાપરે નળીયાનુ રીપેરીંગ કામ કરવા ચડેલા દિલિપ રેવાભાઈ ચૌહાણ ચડયો હતો. બપોરના સમયે છાપરા પર નળિયા સરખા કરતા અચાનક સર્વિસ વાયરને અડી જતાં વીજ શોક લાગતા દિલીપ નીચે પટકાયો હતો અને ૨૦ સપના કારણે મોત થયું હતું મૃતતક ચાર બેનનો વચ્ચે એકનો એક ભાઈ હોવાથી પરિવારમાં આક્રંદ છવાયું હતું.આ બનાવની પાણશીણા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.