ETV Bharat / state

સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝનોએ તળાવ કુવાઓની સફાઇ માટે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર - Gujarati News

સુરેન્દ્રનગર: શહેરના સિનિયર સિટીઝનના એક ગૃુપ દ્વારા શહેરના તળાવ, કૂવા અને ભોગાવો નદીની સફાઈ હાથ ધરવા અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સીનીયર સીટીઝનોએ તળાવ,કૂવા અને ભોગાવો નદીની સફાઇ અંગે કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
author img

By

Published : Jul 19, 2019, 2:36 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ સહિતના જોડીયા શહેરમાં આવેલ તળાવ, કુવા, અને ભોગાવો નદીમાં બાવળોના ઝૂંડ સાથે ગંદકીનું પ્રમાણ વધતા સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સીનીયર સીટીઝનોએ તળાવ,કૂવા અને ભોગાવો નદીની સફાઇ અંગે કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર

તો આ સિનિયર સિટીઝનઓએ આ બાબતે અવાર નવાર તંત્ર તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને લેખિત જાણ કરવા છતાં, તંત્રની આ બાબતે નિષ્ક્રિયતા સામે આવી હતી. વડાપ્રધાનના સ્વચ્છ ગુજરાતના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરવાની માંગ સાથે સુરેન્દ્રનગરના સિટીઝનોએ માંગણી ઉઠાવી હતી.

Intro:Body:સુરેન્દ્રનગરના સીનીયર સીટીઝન ઓએ તળાવ કૂવા અને ભોગવવાની સફાઈ હાથ ધરવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગર વઢવાણ સહિત ના જોડીયા શહેરમાં આવેલ તળાવ કુવા અને ભોગાવો નદીમાં બાવળોના ઝૂંડ સાથે ગંદકીનું પ્રમાણ વધતા સુરેન્દ્રનગરના સીનીયર સીટીઝનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે

સીનીયર સિટીઝન માટે આ બાબતે અવાર નવાર લગત તંત્ર તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને લેખિત જાણ કરવા છતાં તંત્રની આ બાબતે નિષ્ક્રિયતા સામે આવી છે, આથી વડાપ્રધાનના સ્વચ્છ ગુજરાતના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરવા ની માંગ સાથે સુરેન્દ્રનગરના સિટીઝનોએ માંગ ઉઠાવી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.