ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો

સુરેન્દ્રનગર:જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે આ પરિસ્થિતીમાંથી સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જ્યાં ખેડૂતોને સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ જગતના તાતને હજુ દુર દુર સુધી વિમા કંપની પ્રિમીયમ ચુકવશે કે નહીં તેના એંધાણ પણ દેખાતા નથી.

જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો
author img

By

Published : Nov 21, 2019, 4:49 AM IST

રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરી દેવામાં આવી છે. પરંતુ વીમા કંપની પાસેથી પ્રિમિયમ ક્યારે મળશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઇ બેઠા છે. ખેડૂતોને પિમિયમનું વળતર ન મળતા રવી પાકવી વાવણીમાં પણ મુશ્કેલી ઉભી થઇ છે, ત્યારે ચોમાસુ પુરુ થયાને એક મહિના જેટલો સમય થવા છતા પણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેથી ખેડૂતોને સરકાર અને કંપની વચ્ચે કોઇ મીલી ભગત હોય તેવુ લાગી રહ્યું છે.

જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો

વીમાં કંપની દ્વારા અપાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો સંપર્ક સાધતા તેને જવાબ મળતો નથી, ત્યારે જિલ્લામાં કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને ધાસચારો સહિતના પાકનું ઉત્પાદન થાય છે. પરંતુ, ચોમાસા દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે જગતના તાતની ચિંતા વધારી હતી, ત્યારે રવી પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવાનું હતું પરંતુ, કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરીસ્થીતી ઉત્પન્ન થઇ છે. કમોસમી વરસાદને કારણે ખેતરનાં ચારે તરફ પાણી હોવાને કારણે રવી પાકનું વાવેતર શક્ય નથી. જેના પગલે હાલ તો જિલ્લાના ખેડૂતો રોષ ઠાલવી રહ્યાં છે. વીમા કંપની દ્વારા પિમિયમ કાપી લેવામાં આવે છે પરંતુ તેનુ વળતર આપવામાં કંપની ઠાગાઠૈયા કરે છે, ત્યારે આગામી સમયમાં ખેડૂતો રવી પાકનું વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી જેથી સરકાર દ્વારા આ પરિસ્થિતિને ધ્યાને લઇને વીમાં કંપની પર કડક કાર્યવાહી કરી ખેડૂતોવે તાત્કાલિક અસરથી વળતર ચુકવવુ જોઇએ જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જગતનો તાત ઉગ્ર આંદોલન કરવા મજબુર બની જાય તો તેમા કોઇ નવાઇ નથી, ત્યારે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Intro:Body:Gj_snr_khedut samashya_pkg_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા ધવલ સર
(ખેડૂત સમશ્યા સ્પેશ્યલ સ્ટોરી)

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોની ચિંતા વધારી

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ ખેડૂતોના કપાયેલા પાક વીમાના પ્રિમિયમનું વળતર ન મળતાં ખેડૂતોને રવી પાકની વાવણી કરવામાં પણ મુશ્કેલી વધારી દીધી છે ત્યારે ચોમાસુ પૂરું થયાના એક મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી સર્વેની કામગીરી હાથ ન ધરાતા વીમા કંપની અને સરકારની મીલી ભગત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે વીમા કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબરને પર ખેડૂતો દ્વારા સંપર્ક કરતા અયોગ્ય જવાબ મળતા હોવાનું જણાવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને ધાસચારો સહિતના પાકોનું ઉત્પાદન થાય છે ત્યારે ચોમાસા દરમિયાન થયેલા અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની ચિંતા વધારી હતી ત્યારે રવી પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવાનું હતું ત્યારે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે કમોસમી વરસાદને કારણે ખેતરમાં પાણી હોવાને લીધે રવી પાકનું વાવેતર થવું જોઈએ તે થઈ શકયું નથી ત્યારે હાલતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના ખેડૂતો રોષ ઢાલવી રહ્યા છે કે વીમા કંપની દ્વારા પ્રિમિયમ કાપી લેવામાં આવે છે પરંતુ વળતર ચૂકવવામાં ઠાગાઠયા કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ખેડૂતો રવી પાક કે અન્ય પાકનું વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી ત્યારે સરકાર દ્વારા વીમા કંપની પર કડક કાર્યવાહી કરી ખેડૂતોને તાત્કાલિક વળતરની ચૂકવણી કરવી જોઈએ જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળેતો ઉગ્ર આંદોલન ચીમકી ઉચ્ચારી છે

બાઇટ :
1. જે. કે. પટેલ (ખેડૂત ગામ : મેથાણ)
2. રમેશભાઈ પટેલ (ખેડૂત ગામ : મેથાણ)
3. મનોજભાઈ (ખેડૂત ગામ : મેથાણ)
4. વૉકથરું Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.