જિલ્લાના કલેક્ટર ટીમ દ્વારા દરેક લોકોને ટ્રેકટર દ્વારા બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ઘટનામાં 1000થી પણ વધારે લોકો ફસાયા હતાં. મળતી માહિતી મુજબ લોકો વચ્છરાજ બેટના દર્શને ગયા હતાં.
પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, તંત્ર ઘટના સ્થળે - small desert of the patdi Rain
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીના નાના રણમાં 1000થી વધારે લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી. જે જાણકારી મળતાની સાથે જ જિલ્લા કલેક્ટર ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.
પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો
જિલ્લાના કલેક્ટર ટીમ દ્વારા દરેક લોકોને ટ્રેકટર દ્વારા બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ઘટનામાં 1000થી પણ વધારે લોકો ફસાયા હતાં. મળતી માહિતી મુજબ લોકો વચ્છરાજ બેટના દર્શને ગયા હતાં.
Intro:Body:Breaking
પાટડી નાના રણમાં ફસાયા હતા 1000 થી વધુ લોકો
તમામ ને કઢાયા બાહર
વચ્છરાજ બેટ ના દર્શને ગયા હતા
100 થી વધુ ગાડીઓ ફસાઇ
એકા એક વરસાદ શરૂ થતા રણના કાચા રસ્તાઓ પર થયો ગારો અને ગાડીઓ ખુચી ગય
તમામ લોકો ને ટ્રેકટર થી કઢાયા બહાર
જીલ્લા કલેકટર ટીમ અને સ્થાનિક લોકો ની મદદથી તમામ ને કઢાયા બાહર
ફસાયેલા લોકો અનેગાડીના એકસ્કલુસીવ વીડીયો સંદેશ ન્યુઝ પાસે
હાલ પરિસ્થિતિ શાંત વરસાદ રહ્યો બંધ
રાત્રે જમવાની અને સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતીConclusion: