ETV Bharat / state

દસાડા-પારડીના ધારાસભ્યો અને ગ્રામજનોએ માર્ગમકાન કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા-પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો દ્વારા વણા અને ધણાદ વચ્ચે નાળાનું કામ શરૂ ન થતા માર્ગમકાન કચેરીમાં જ ધરણા કરી વિરોધ નોંધાવયો હતો.

author img

By

Published : May 2, 2019, 11:24 PM IST

સ્પોટ ફોટો

સુરેન્દ્રનગર માર્ગ મકાન કચેરી ખાતે ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો દ્રારા ધરણા યોજવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વણા અને ધણાદ વચ્ચે નાળાનુ કામ ચાલુ કરવા લેખિત રજૂઆત ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા કરવામાં આવી હતી અને 15 દીવસમાં આ કામ ચાલુ નહી કરવામાં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ધારાસભ્ય ગ્રામજનો સાથે માર્ગમકાન કચેરીમાં જ બેઠા ધરણા પર

જેને લઈને ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો સુરેન્દ્રનગર માર્ગ અને મકાન કચેરીમાં આવીને ધરણા પર બેસી ગયા હતા, અને કામ ચાલુ ન કરે ત્યા સુધી બેસી રહેવાનુ કહ્યું હતું પરંતુ, હાજર માર્ગમકાન અધિકારી રાઠોડ દ્વારા બે દીવસમા કામ ચાલુ કરવાની ખાતરી અપાતા ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા હાલ પુરતા ધરણા પુરા કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં જો કામ ચાલુ કરવામાં નહી આવે તો ઉગ્ર આદોલનની પણ ચિમકી આપી હતી.

ત્યારે આ નાળુ ન બનવાને કારણે હાલ વણા ,ધણાદ, ડુમણા સહીતના આજુબાજુ ના દસ ગામોના લોકોને ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે, ત્યારે ગામ લોકો પણ ઈરછી રહયા છે કે જલ્દી આ નાળુ બનાવવામાં આવે જેથી વિધાથીઓને પણ હાલાકી ન પડે.

On Wed, May 1, 2019, 5:14 PM Vijay Bhatt <vijay.bhatt@etvbharat.com> wrote:
SNR
DATE : 01/05/19
VIJAY BHATT 

એન્કર.

સુરેન્દ્રનગરના દસાડા -પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો દ્રારા વણા અને ધણાદ વચ્ચે નાળાનુ કામ શરૂ ન થતા માગૅમકાન કચેરીમાં જ ધરણા કરી વિરોધ નોધાવયો...

સુરેન્દ્રનગર માગૅ મકાન કચેરી ખાતે ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો દ્રારા ધરણા યોજવામાં આવ્યા હતા છેલ્લા એક વષૅથી વણા અને ધણાદ વચ્ચે નાળાનુ કામ ચાલુ કરવા લેખિત રજૂઆત ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્રારા કરવામાં આવી હતી અને 15દીવસમા આ કામ ચાલુ નહી કરવામાં આવે તો ધારાસભ્ય ધરમા અને આદોલન ચિમકી ઉચારી હતી જેનૂ લઈને આજ રોજ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો સુરેન્દ્રનગર માગૅઅને મકાન કચેરીમાં આવીને ધરણા પર બેસી ગયા હતા અને કામ ચાલુ ન કરે ત્યા સુધી બેસી રહેવાનુ કહયુ હતુ પરંતુ હાજર માગૅમકાન અધિકારી રાઠોડ દ્રારા બે દીવસમા કામ ચાલુ કરવાની ખાતરી આપતા ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્રારા હાલ પુરતા ધરણા પુરા કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં જો કામ ચાલુ કરવામાં નહી આવે તો ઉગ્ર આદોલન ની પણ ચિમકી આપી હતી.

ત્યારે આ નાળુ ન બનવાને કારણે હાલ વણા ,ધણાદ,ડુમણા સહીતના આજુબાજુ ના દસ ગામોના લોકોને ચોમાસામાં ભારે મુશકેલી નો સામનો કરવો પડી રહયો છે ત્યારે ગામ લોકો પણ ઈરછી રહયા છે કે જલદી આ નાળુ બનાવવામાં આવે જેથી વિધાથીઓને પણ હાલાકી ન પડે તે માટે જલદી નાળુ બનાવવા માગ કરી રહયા છે.

બાઈટ.
નૌશાદ સોલંકી
(ધારાસભ્ય દસાડા-પાટડી)

એ.ડી.રાઠોડ(કાયૅપાલ ઈનજનેર સુરેન્દ્રનગર)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.