ETV Bharat / state

'બેટી બચાવો બેટી પઢાવો' અંતર્ગત સુરેન્દ્રનગરમાં લોકડાયરાનું આયોજન કરાયું - બેટી બચાવો બેટી પઢાવો

સુરેન્દ્રનગર: વઢવાણ આનંદભવન જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંર્ગત સાંસ્કૃતિક લોકડાયરો યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા તથા બેટી બચાવો બેટી પઢાવો સેલ સહયોગ થકી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં દીકરી પ્રત્યે લોકજાગૃતિ આવે તેવા ઉદ્દેશથી લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન વઢવાણ આનંદભવન ખાતે કરવામાં આવ્યું હતું.

sur
સુરેન્દ્રનગર
author img

By

Published : Dec 17, 2019, 8:09 AM IST

આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ, ધારાસભ્ય તેમજ વિવિધ રાજકીય આગેવાનો અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ સહ પરિવાર સાથે સાંસ્કૃતિક લોક ડાયરાનો આનંદ માણ્યો હતો. જ્યારે લોકડાયરા દરમિયાન વ્હાલી દીકરી, કુટુંબનિયોજન, દિકરી દત્તક, પાલક માતા પિતા, શ્રેષ્ઠ આશાવર્કર, શ્રેષ્ઠ આંગણવાડી જાહેર કરીને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ આ પ્રસંગે દિવ્યાંગ લગ્ન સહાય પેટે રૂપિયા એક લાખનો સહાય ચેક આપવામાં આવ્યો હતો.

'બેટી બચાવો બેટી પઢાવો' અંતર્ગત સુરેન્દ્રનગરમાં લોકડાયરાનું આયોજન કરાયું

આ ડાયરાના માધ્યમથી થનાર આવક બેટી બચાવો બેટી પઢાવોના કામમાં ઉપયોગ કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કલેક્ટરના કામથી પ્રભાવિત થઈને સરકારી કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત સમાજમાં લોકજાગૃતિ લાવાનો ગુજરાતમાં સૌપ્રથમ વખત પહેલ કરી હોવાની વાત કરી હતી. તેમજ આપઘાત અને દુષ્કર્મની સમસ્યાનો ઉકેલ લાવવા, તેમજ પાણી બચાવવા અને હવા પ્રદૂષણ રોકવા પણ ઉપસ્થિત લોકોને સમજ પૂરી પાડી હતી.

Intro:Body:Gj_Snr_kirtidan lok dayro_avbb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avbb

એન્કર
બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું....

સ્લગ
વઢવાણ આનંદભુવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સાંસ્કૃતિક લોકડાયરો યોજાયો હતો, જેમાં સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા તથા બેટી બચાવો બેટી પઢાવો સેલ સહયોગ થકી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, લોકોમાં દીકરી પ્રત્યે લોકજાગૃતિ આવે તેવા ઉદ્દેશથી લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન વઢવાણ આનંદભુવન ખાતે કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ, ધારાસભ્ય તેમજ વિવિધ રાજકીય આગેવાનો અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ સહ પરિવાર સાથે સાંસ્કૃતિક લોક ડાયરા નો આનંદ માણ્યો હતો, જ્યારે લોકડાયરા દરમિયાન વાલી દીકરી, કુટુંબનિયોજન,દીકરી દત્તક, પાલક માતા પિતા, શ્રેષ્ઠ આશાવર્કર, શ્રેષ્ઠ આંગણવાડી જાહેર કરીને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ આ પ્રસંગે દિવ્યાંગ લગ્ન સહાય પેટે રૂપિયા એક લાખનો સહાય ચેક આપવામાં આવ્યો હતો, જ્યારે ડાયરા ના માધ્યમથી થનાર આવક બેટી બચાવો, બેટી પઢાવો ના કાર્યમાં વાપરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો, આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કલેકટરના કામથી પ્રભાવિત થઈને સરકારી કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત સમાજમાં લોકજાગૃતિ લાવાનો ગુજરાતમાં સૌપ્રથમ વખત પહેલ કરી હોવાની વાત કરી હતી, તેમજ આપઘાત અને રેપની સમસ્યાનો ઉકેલ લાવવા, તેમજ પાણી બચાવવા અને હવા પ્રદુષણ રોકવા પણ ઉપસ્થિત લોકોને સમજ પૂરી પાડી હતી.

બાઈટ
1. કે.રાજેશ (કલેક્ટર સુરેન્દ્રનગર )
2. કિર્તીદાન ગઢવી (લોક ગાયક)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.