આગના બનાવમાં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા 30 જેટલા વાહનો આગની લપેટમાં આવી બળીને ખાખ થઇ ગયા હતા. જયારે આગના બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી આવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે બાબતની પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પરંતુ આ બવાનમાં અંદાજે રુપિયા 30 લાખનું નુકસાન થયુ જાણવા મળ્યુ હતું.
સુરેન્દ્રરનગર A ડિવિઝન વિસ્તારમાં આગ લાગી - Gujarati news
સુરેન્દ્રનગરઃ A ડિવિઝન પોલીસે સ્ટેશન પાછળના વિસ્તારમાં મોડી રાત્રે એકાએક ભિષણ આગ લાગી હતી. સુરેન્દ્રરનગર પોલીસે ડિટેઈન કરેલા 30 જેટલા વાહનો આગની લપેટમાં આવી બળીને રાખ થઈ ગયા હતા.
આગના બનાવમાં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા 30 જેટલા વાહનો આગની લપેટમાં આવી બળીને ખાખ થઇ ગયા હતા. જયારે આગના બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી આવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે બાબતની પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પરંતુ આ બવાનમાં અંદાજે રુપિયા 30 લાખનું નુકસાન થયુ જાણવા મળ્યુ હતું.
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પાછળના વિસ્તારમાં મોડી રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી
એકાએક આગના બનાવ માં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલ 30 જેટલા વાહનો આગની લપેટમાં ભસ્મીભૂત થયા હતા
જ્યારે આગના બનાવના પગલે ફાયર ફાયટરોએ દોડી આવી આગને કાબુમાં લીધી હતી, આગ કયા કારણોસર લાગી તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે પરંતુ આગના બનાવમાં અંદાજે રૂપિયા 30 લાખનું નુકસાન પહોંચ્યાનું જાણવા મળ્યું છે
Conclusion: