ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડતા 4 લોકોના મોત

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડતા ચાર લોકોનો મોત થયા છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 4 લોકોના મોત
author img

By

Published : Jun 27, 2019, 10:09 AM IST

Updated : Jun 27, 2019, 11:55 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓળખ ગામમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતા હંસાબેન સાકરીયા અને પ્રવીણભાઈ ભડાણિયા બેભાન થઈ ગયા હતા. જેથી બંનેને તાત્કાલિક લખતર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હંસાબેનને તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે પ્રવીણભાઈને સુરેન્દ્રનગર હોસ્પીટલમાં મૃત જાહેર કરાયા હતા.

Surendranagar
સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 4 લોકોના મોત

સાથે જ સાયલાના હડાળા ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગીતાબેન (ઉં.વ. 35) અને જેતપરાના ચંપાબેન (ઉં.વ. 50) ના વીજળી પડતાં મોત થયા હતા. આ બનાવને પગલે નાના ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

SNR
DATE : 27/06/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરના ઓળખ અને સાયલાના હડાળા ગામે વીજળી પડતા ત્રણના મોત નીપજયા હતા
ઓળખમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતા હંસાબેન નાનજીભાઈ સાકરીયા અને પ્રવીણભાઈ મથુરભાઈ ભડાણિયા વીજળી પડતાં બેભાન થઈ ગયા હતા આથી બંનેને તાત્કાલિક લખતર સરકારી દવાખાને આવતા હંસાબેન નાનજીભાઈ સાકરીયા ને તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે પ્રવીણભાઈ મથુરભાઈ ને સુરેન્દ્રનગર કર્યા હતા
શૈલેષ હડાળા ગામે રહેતા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો ખેતરેથી ઘરે આવતા હતા ગીતાબેન ઉંમર વર્ષ 35 અને ચંપાબેન જેતપરા ઉંમર વર્ષ 50 જીયોના વીજળી પડતાં મોત થયા હતા આ બનાવને પગલે નાના ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી

Last Updated : Jun 27, 2019, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.