ETV Bharat / state

વિજયા દશમી નિમિત્તે સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્ર અને રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું - સુરેન્દ્રનગરમાં શસ્ત્ર પૂજન કારયું

સુરેન્દ્રનગરઃ વિજયાદશમી નિમિત્તે શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિકારી સહિત તમામ પોલીસ અધિકારીઓ જોડાયા હતાં. આ ઉપરાંત શહેરમાં રાજપૂત સમાજ દ્વારા પણ શસ્ત્ર પૂજા બાદ શૌર્ય રેલી કાઢવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્ર અને રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
author img

By

Published : Oct 9, 2019, 8:57 AM IST

સત્યના વિજયરૂપી પ્રતિક તરીકે ઉજવાતી દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ જોવા મળે છે. આ દિવસે રાજપૂત સમાજ સહિત અનેક સમાજના લોકો પોતાના પારંપરિક શસ્ત્રોનું પૂજન કરે છે. તેમજ અનેક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્ર અને રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

પોલીસ તંત્ર દ્વારા પણ શહેરમાં શસ્ત્ર પૂજા રાખવામાં આવી હતી. જેમાં બંદૂક, રાઈફલ, ગન અને પિસ્તોલ અનેક શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DYSP, PI અને DSP સહિત અનેક પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

આ ઉપરાંત શહેરમાં કરણી સેના અને રાજપૂત સેના દ્વારા પણ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. ત્યારબાદ શૌર્ય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જિલ્લાભરના રાજપૂત યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Intro:Body:Gj_snr_Shaury Yatra_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
ફોર્મેટ : એવીબીબી
એપ્રુવલ : આઈડિયા મુજબ

એન્કર : સમગ્ર દેશમાં આજે વિજયાદશમી અને દશેરા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે....ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિજયાદશમી પર શસ્ત્ર પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

વી.ઓ. - ૧ : અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમીની આજે સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે...ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો...જેમાં ડીએસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ પોતાના બંદૂક, રાઇફલ, મશીન ગન, પિસ્તોલ જેવા હથિયારની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી હતી...જયારે રાજપૂત કરણી સેના દ્વારા શક્તિ માતાજીના મંદિરે શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ શોર્ય યાત્રા કાઢવામાં આવી હતી...જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી...જેમાં જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો, આગેવાનો અને હોદેદારો જોડાયા હતા. આમ સમગ્ર જિલ્લામાં વિજ્યા દશમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

બાઈટ - ૧ : મહેન્દ્ર બગડિયા - ડીએસપી, સુરેન્દ્રનગર

બાઈટ - ૨ : યુવરાજસિંહ પરમાર - આગેવાન, રાજપૂત કરણી સેના, સુરેન્દ્રનગરConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.