ETV Bharat / state

વઢવાણ: બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનું પેપર લીક, ગેરરીતિના CCTV ફૂટેજ જાહેર - gujarat latest news

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એન. વિદ્યાલય અને સી.યુ. શાહ અંગ્રેજી સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના સીસીટીવી ફૂટેજ જાહેર થયા હતા. એસ.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલે એક ઉમેદવાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત, કોપી કરતા ઉમેદવાર સામે સરકાર જે પગલાં લે તે શાળાને મંજૂર હોવાનું પણ જણાવ્યું હતું. જો કે સી.યુ. શાહ અંગ્રેજી સ્કૂલના પ્રિન્સિપાલ અજીતકુમારે સીસીટીવી ફૂટેજ અંગે પોતે અજાણ હોવાનું જણાવી પરીક્ષા કેન્દ્રમાં કોઈ જ ગેરરીતિ ન થઇ હોવાની સ્પષ્ટતા કરી હતી.

બિનસચિવાલય કલાર્ક પરીક્ષા
વઢવાણમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષાના પરીક્ષા કેન્દ્રમાં પેપર લીક અને ગેરરીતિના સીસીટીવી ફૂટેજ થયા જાહેર
author img

By

Published : Nov 30, 2019, 12:03 AM IST

વઢવાણની એસ.એન. વિદ્યાલય અને સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના સીસીટીવી ફૂટેજ કોંગ્રેસ દ્રારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવ્યા હતા. એસ.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલે એક ઉમેદવાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત, કોપી કરતા ઉમેદવાર સામે સરકાર જે પગલાં લે તે શાળાને મંજૂર હોવાનું પણ જણાવ્યું હતું. જો કે સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પ્રિન્સિપાલ અજીતકુમારે સીસીટીવી ફૂટેજ અંગે પોતે અજાણ હોવાનું જણાવી જવાબદારીથી હાથ ઊંચા કર્યા હતા. પરીક્ષા કેન્દ્રમાં કોઈ જ ગેરરીતિ ન થઇ હોવાની સ્પષ્ટતા કરી હતી.

વઢવાણમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષાના પરીક્ષા કેન્દ્રમાં પેપર લીક અને ગેરરીતિના સીસીટીવી ફૂટેજ થયા જાહેર
સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરે પણ આ મામલે કોઇ ફરિયાદ ન મળી હોવાનું જણાવી ફરિયાદ મળશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હકીકતની યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Intro:Body:Gj_Snr_Bin sachivalay gerriti_avbb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : ડેક્સ

સુરેન્દ્રનગર

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિનો મામલો

વઢવાણની એસ.એન. વિદ્યાલય અને સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિના સીસીટીવી જાહેર થયા
એસ.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલએ એક ઉમેદવાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સ્વીકાર્યું. કોપી કરતા ઉમેદવાર સામે સરકાર જે પગલાં લે તે શાળાને મંજુર હોવાનું પણ જણાવ્યું

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મામલો
વઢવાણની એસ.એન. વિદ્યાલય અને સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિના સીસીટીવી જાહેર થયા
સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પ્રિન્સિપાલ અજીકુમારએ આપી પ્રતિક્રિયા
પરીક્ષા કેન્દ્રમાં કોઈ જ ગેરરીતિ ન થઇ હોવાની સ્પષ્ટતા કરી
સીસીટીવી ફૂટેજ અંગે પોતે અજાણ હોવાનું જણાવી જવાબદારી થી હાથ ઊંચા કર્યા
કોપી કરતા ઉમેદવાર સામે સરકાર જે પગલાં લે તે શાળાને મંજુર હોવાનું પણ જણાવ્યું

સુરેન્દ્રનગર જીલ્લામાં બિનસચિવાલય કલાકૅ પરીક્ષા ગેરરીતી થઈ હોવાનુ સામે આવ્યુ હતુ પરીક્ષા ગેરરીતી થઈ હવોનો ક્રોગ્રસ દ્રારા પ્રેસ કરીને સીસીટીવી જાહેર કયૉ હતા આ પરીક્ષા ગેરરીતી થઈ હોવાનુ જાણવા મળતા સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર પણ તેઓને ફરિયાદ ભળશે તો યોગ્ય કાયૅવાહી કરવામાં આવશે અને હકીકત શુ છે બહાર લાવવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે.

બાઇટ :
1. સુરેશ મોટકા (સંચાલક SN વિદ્યાલય
2. અજિતકુમાર (પ્રિન્સિપાલ C. U. શાહ સ્કૂલ) 3. કે.રાજેશ(જીલ્લા કલેકટર સુરેન્દ્રનગર)Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.