ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ધામધુમથી ઉજવવામાં આવી અષાઢી બીજ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા, થાનગઢ અને પાટડી પંથકમાં અષાઢી બીજ નિમિત્તે વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

snr
author img

By

Published : Jul 5, 2019, 7:44 AM IST

જિલ્લાના વિવિધ તાલુકા મથકો ઉપર પણ અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા,મહાપ્રસાદ,યજ્ઞ,હોમ-હવન વિગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઝાલાવાડની પ્રખ્યાત ધાર્મિક જગ્યા ઉપર પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં અષાઢીબીજ ધામધુમથી ઉજવવામાં આવી
સુરેન્દ્રનગર શહેરમાં પણ રામદેવપીર મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અબીલ ગુલાલ અને ડીજેના તાલે અષાઢી બીજને આગવી રીતે ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Intro:સુરેન્દ્રનગર જિલ્લામાં અષાઢીબીજની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી

ખાસ કરીને જિલ્લાના ધાંગધ્રા, થાનગઢ અને પાટડી પંથકમાં અષાઢી બીજ નિમિત્તે વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

Body:આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ઉપર પણ અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા,મહાપ્રસાદ,યજ્ઞ,હોમ-હવન વિગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

તો ઝાલાવાડની પ્રખ્યાત ધાર્મિક જગ્યા ઉપર પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું

Conclusion:સુરેન્દ્રનગર શહેરમાં પણ રામદેવપીર મહારાજની શોભાયાત્રા યોજાઇ હતી

અબીલ ગુલાલની છોડો અને ડીજેના તાલે અષાઢી બીજને આગવી રીતે ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, આમ ઝાલાવાડ વાસીઓએ અષાઢી બીજ ની આનંદ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરી હતી‌.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.