ETV Bharat / state

સુરેન્દ્રનગર પોલીસે ઉદ્યોગકારોને માટે યોજી માર્ગદર્શન શિબિર

સુરેન્દ્રનગરના વઢવાણ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલ ખાતે GIDCમાં ચોરી થતા પોલીસ ડિપાર્ટમેન્ટ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે સલામતી અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

ઉદ્યોગકારોને જાગૃતતા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ઉદ્યોગકારોને જાગૃતતા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
author img

By

Published : Feb 8, 2020, 9:33 AM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણ GIDC ખાતે બીજી વખત ચોરીની ઘટના સામે આવતા ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વઢવાણ ખાતે સલામતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી LCB ખાતાના PI. ડી.એમ. ધોલ, બી.ડિવિઝનના PSI. પી.વી, મકવાણા, સાઇબર ક્રાઇમના પંડ્યા સાહેબ દ્વારા ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ઉદ્યોગકારોને જાગૃતતા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

આ કાર્યક્રમમાં ઉદ્યોગકારોને ક્યાં ક્યાં પ્રકારની સુરક્ષા રાખવી, ચોરીની ઘટના બનતા અટકાવવા કેવા પ્રકારની સાવધાની તથા કેવા પ્રકારે તકેદારી દાખવવીએ વિશે વાત કરવામાં આવી હતી. આ સિવાય મોબાઇલ હેકીંગ, મોબાઇલ ટ્રેકીંગ, CCTV કેમેરા, ફેક્ટરીમાં ક્યા પ્રકારની સિક્યુરીટી રાખવી વગેરે માહિતી આપી હતી. વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુમિત પટેલે વઢવાણ GIDC વિસ્તારમાં CCTV લગાવવા રાત્રીના સમયગાળા દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ ચોરીની ઘટના અંગે સુરેન્દ્રનગર બી.ડિવિઝનના પી.એસ.આઇ. મકવાણાએ ઉદ્યોગકારોને ખાત્રી આપતા જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ ઝડપથી ચાલી રહી છે. ચોરીને અંજામ આપનાર ઇસમોને પકડીને કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ ખાત્રીથી ઉદ્યોગકારએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કાર્યક્રમમાં GIDC વિસ્તારના 150થી પણ વધારે સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:Gj_snr_mardarashan seminar_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગર ના વઢવાણ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના હોલ ખાતે જી.આઇ.ડી.સી.માં ચોરી થતાં પોલીસ ડીપાર્ટમેન્ટ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન સંયુક્ત ઉપક્રમે સલામતી અંગેનો કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં ઉદ્યોગકારોને જાગૃતતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું....Body:
સુરેન્દ્રનગર વઢવાણ જી.આઇ.ડી.સી. ખાતે બીજી વખત ચોરીની ઘટના સામે આવતા, ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળેલ. આથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ડીપાર્ટમેન્ટ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ
એસોસીએશનના હોલ, વઢવાણ ખાતે સલામતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.કાર્યક્રમમાં સુરેન્દ્રનગર પોલીસ ડીપાર્ટમેન્ટમાંથી એલ.સી, બી, ખાતાના પી.આઇ. ડી.એમ. ધોલ સાહેબ, બી.ડિવિઝનના પી,એસ.આઇ, પી.વી, મકવાણા સાહેબ, સાઇબર ક્રાઇમના પંડ્યા સાહેબ દ્વારા ઉપસ્થિત રહી ઉદ્યોગકારોને ક્યાં ક્યાં પ્રકારની સુરક્ષા રાખવી, ચોરીની ઘટના બનતા અટકાવવા કેવા પ્રકારની સાવધાની તથા કેવા પ્રકારે તકેદારી દાખવવી, મોબાઇલ હેકીંગ,મોબાઇલ ટીકીંગ, સી. સી.ટી.વી. કેમેરા, ફેક્ટરીમાં ક્યા પ્રકારની સીક્યુરીટી રાખવી વિગેરે મામિતી આપેલ.વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ સુમિત પટેલ દ્વારા વઢવાણ જી.આઇ.ડી.સી, વિસ્તારમાં સી.સી.ટી.વી.લગાવવા, રાત્રીના સમયગાળા દરમ્યાન પોલીસ પેટ્રોલીંગ વધારવા તેમજ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઇસમોને ઝડપથી પડકીને કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવેલ, ચોરીની ઘટના અંગે સુરેન્દ્રનગર બી.ડિવિઝનના પી.એસ.આઇ. મકવાણા સાહેબ દ્વારા ઉદ્યોગકારોને ખાત્રી આપતા જણાવેલ કે, સમગ્ર ઘટનાની તપાસ ઝડપથી ચાલી રહી છે તથા ચોરીને અંજામ આપનાર ઇસમોને પકડીને કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ ખાત્રીથી ઉદ્યોગકારએ રાહતનો શ્વાસ લીધો હતો.કાર્યક્રમમાં જી.આઇ.ડી.સી. વિસ્તારના ૧૫૦ થી પણ વધારે સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં,

બાઇટ : સુમિત પટેલ (પ્રમુખ : વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.