ETV Bharat / state

પોલીસ તંત્ર ઉંઘતું ઝડપાયું, લીંબડી સબ જેલમાંથી કાચા કામના 4 કેદી ફરાર - સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: જિલ્લાના લીંબડી સબજેલમાંથી કાચા કામના ચાર કેદીઓ દીવાલની ઉપરની એંગલ કાપી ફરાર થઈ જતાં જેલ પ્રશાસન સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. જેમાં પોલીસે કેદીઓને પકડવા નાકાબંધી કરી છે.

surendranagar
surendranagar
author img

By

Published : Jan 13, 2020, 7:59 PM IST

સુરેન્દ્રનગરના લીંબડી સબ જેલની અંદરથી 4 કેદીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે વહેલી સવારે બેરેકનું લોક તોડી પાછળની સાઈડ દીવાલ પર ચડીને લોખંડની એંગલ કાપી ચાર આરોપીઓ નાસી છુટ્યા હતા. જેની જાણ થતાં સુરેન્દ્રનગર DSP, DySP, LCB, SOG મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ ચારે આરોપી ભાગી જતા તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં નાકાબંધી કરી ચારેય કેદીઓેને પકડવાની તપાસ હાથ ધરી હતી. તેમજ આ ચાર કેદીઓને ભગાડવા માટે અન્ય શખ્સોની મદદ પણ મળી હતી. હાલ તમામ આરોપીઓ અલગ અલગ ગુનામાં લીંબડીની સબજેલમાં કેદ હતા. આ તમામ કેદીઓ 374,452,307,302, 306ના આરોપીઓ હતા.

સુરેન્દ્રનગરના લીંબડી સબ જેલમાંથી કાચા કામના 4 કેદી ફરાર

ભાગી ગયેલા 4 આરોપીના નામ:

1. વિજયભાઈ કરપડા (કલમ 307)
2. મયુરસિહ જાડેજા (IPC 374, 452)
3. દિનેશભાઇ શુકલા ( IPC 302)
4. રમેશભાઈ કારુ ( IPC 306)

Intro:Body:Gj_snr_kedi farar_pkg_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા કરંટ
ફોર્મેટ :pkg

સુરેન્દ્રનગર જીલ્લાના લિબંડી સબજેલ માથી કાચા કામના ચાર કેદીઓ દીવાલ ની ઉપરની એગલ કાપી ફરાર થઈ જતાં જેલ પ્રશાસન સામે પણ અનેક સવાલ ઉભા થયા છે...

સુરેન્દ્રનગરના લિબંડી સબ જેલની અંદર 4કેદીઓ ફરાર થઈ ગયા હતા વહેલી સવારે બેરકનુ લોક તોડિ બહાર ની પાછળની સાઈડ દીવાલ પર ચડીને લોખંડની એગલ કાપી ચાર આરોપીઓ નાસી છુટયા હતા જેની જાણ થતા સુરેન્દ્રનગર ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી મામલતદાર, સહિતની ટીમ ધટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ ચારે આરોપી ભાગી જતા તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી તેમજ આ તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં નાકાબંધી કરી ચારેય શખ્સોને ને પકડવાની તજવીજ હાથ ધરી હતી.તેમજ આ ચાર કેદીઓને ભગાડવા માટે અન્ય શખ્સોની મદદ પણ મળી હતી તેમજ રછા નાખીને ચારેય આરોપીઓને ભગાડવા મા મદદ કરી હતી હાલ તમામ આરોપી અલગ અલગ ગુનામાં લિબંડી સબજેલમાં કેદ હતા.આ તમામ કેદીઓ 374,452,307,302, 306ના આરોપીઓ હતા હાલ તમામ ને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.

1.વિજયભાઈ અનકભાઈ કરપડા
મૂળી પોલીસ સ્ટેશન 307...

2.મયુરસિહ હરીસિહ જાડેજા..

આઈપીસી..374,452

3.દિનેશભાઇ રાજારામભાઈ શુકલા...
આઈપીસી 302

4.રમેશભાઈ રજુભાઈ કારુ
આઈપીસી 306

બાઇટ :
1. ડી. વી. બસીંયા (dysp લીમડી)
2. વૉકથરું Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.