સમગ્ર ઘટનામાં વિગત એવી છે કે સંબંધીને ત્યાં આવેલા યુવકે ત્રીજા માળેથી પડતુ મુકીને આપધાત કર્યો હતો. જેમાં માલુમ પડ્યું હતુ કે અન્ય યુવતીની સાથે આડા સંબંધને લઇને પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝધડો થતો હતો. જેને લઇને ફાયર સ્ટેશનના ત્રીજા માળેથી યુવકે પડતુ મુક્યું હતું. ત્યાર બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક યુવકને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.
આડા સબંધને લઈ દંપતી વચ્ચે ઝઘડા થતા પતિએ ત્રીજા માળેથી પડતું મુકી કર્યો આપધાત - sur
સુરત: જિલ્લાના વેસુ ફાયર સ્ટેશન વિસ્તારમાં ત્રીજા માળેથી પડતુ મુકી આપધાત કરવાનો બનાવ બન્યો છે. અન્ય યુવતીની સાથે આડા સંબંધને લઇને પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝધડા થતા હોવાથી કંટાળેલા પતિએ ત્રીજા માળેથી પડતું મુકી આપધાતનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર ઘટનામાં વિગત એવી છે કે સંબંધીને ત્યાં આવેલા યુવકે ત્રીજા માળેથી પડતુ મુકીને આપધાત કર્યો હતો. જેમાં માલુમ પડ્યું હતુ કે અન્ય યુવતીની સાથે આડા સંબંધને લઇને પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝધડો થતો હતો. જેને લઇને ફાયર સ્ટેશનના ત્રીજા માળેથી યુવકે પડતુ મુક્યું હતું. ત્યાર બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક યુવકને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.
વેસુ વિસ્તારની ઘટના...
વેસુ ફાયર સ્ટેશન ના ત્રીજા માળેથી યુવકે લગાવી મોત ની છલાંગ...
Body:ફાયર કર્મચારી ના ત્યાં આવેલ સબંધીએ લગાવી મોત ની છલાંગ...
પત્ની જોડે ઝઘડો થયા બાદ ફાયર સ્ટેશન ના ત્રીજા માળે આવેલ બિલ્ડીંગ પરથી પડતું મૂક્યું...
ફાયર ના જવાનો તાત્કાલિક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ લાઇ આવ્યા...
જ્યાં ફરજ પર ના તબીબોએ યુવકને મૃત ઘોષિત કર્યો...
ઉમરા પોલીસે તપાસ હાથ ધરી...
Conclusion:અન્ય યુવતી સાથે આડા સબંધ માં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા ત્રીજા માળેથી પડતું મૂક્યું...
મિતેન્દ્ર જયંત નામના યુવકે કર્યો આપઘાત...