ETV Bharat / state

સુરત બસ સ્ટેન્ડના શૌચાલયમાં 108ના કર્મચારીએ મહિલાની ડિલિવરી કરાવી - સુરત બસ સ્ટેન્ડમાં પ્રસુતિની પીડા

સુરત શહેરમાં ગર્ભવતી મહિલાને શૌચાલયમાં બાળકીને જન્મ (woman Delivery in Surat) આપ્યો છે. ગર્ભવતી મહિલાને શૌચાલયમાં પ્રસુતિ પીડા શરૂ થતાં 108ની ટીમે ત્યાં જ ડીલીવરી કરી હતી. આ બનાવને લઈને મહિલાને પતિએ 108ની ટીમનો આભાર માન્યો હતો.(Delivery of a woman in a toilet in Surat)

સુરત બસ સ્ટેન્ડના શૌચાલયમાં 108ના કર્મચારીએ મહિલાની ડિલિવરી કરાવી

author img

By

Published : Dec 27, 2022, 8:48 PM IST

સુરત : સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં અચાનક જ ગર્ભવતી મહિલાને પ્રસુતિની (Baby born in Surat bus stand toilet) પીડા શરૂ થતાં 108ની ટીમે ત્યાં જ ડીલીવરી કરાવી ફરી એક વખત સરાહનીય કાર્ય કરી બતાવ્યું છે. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ બાળકી અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. (Child birth in Surat)

શું હતો સમગ્ર મામલો સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીક ચાલી રહેલા બાંધકામની સાઈટ પર મજૂરી કામ કરતા અને (Surat bus stand) અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા આશિષ ડામોરની પત્નીને 8 માસનો ગર્ભ હતો. તેની પત્ની સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયા હતા, જ્યાં તેમને પ્રસુતિની પીડા ઉપડી ગઈ હતી. આશિષ ડામોર ચિંતામાં મુકાઈ ગયો હતો. તેઓએ તરત જ 108માં ફોન કરીને જાણ કરી હતી. 108ના એલએચ રોડ લોકેશનની ટીમને કોલ મળતા પાયલોટ હિતેશ સોલંકી અને EMT નિતીન ડાભી સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતા. (Pregnant woman in Surat bus station)

આ પણ વાંચો પોરબંદરમાં મહિલાને અધૂરા માસે પ્રસુતિની પીડા થતાં 108ની ટીમે કરી ડિલીવરી

મહિલાની ત્યાં જ ડીલીવરી કરાવી 108ની ટીમે જોયું કે બાળકનું માથું પણ બહાર આવી ગયું હતું. તેમજ હોસ્પિટલ સુધી પહોચવું શક્ય લાગ્યું ન હતું. જેથી 108ની ટીમે શૌચાલયને કવર કરી એમ્બ્યુલન્સમાંથી ડિલિવરી કીટ લઈને મહિલાની ત્યાં જ ડીલીવરી કરાવી હતી. મહિલાને જરૂરી સારવાર કરી નવજાત બાળકી સાથે સ્મીમેર હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા. (Delivery of woman toilet in Surat)

આ પણ વાંચો પ્રસુતિની પીડા વગર માતૃત્વ, જાણો ભુજમાં મહિલાએ પીડા વિના બાળકને આપ્યો જન્મ

108નો ખુબ ખુબ આભાર માનું છું મહિલાના પતિ આશિષ ડામોરે જણાવ્યું હતું કે, મારી પત્નીની આ ત્રીજી ડિલિવરી છે. મારા ઘરે લક્ષ્મીનો અવતાર આવ્યો છે. આ પહેલા મારે એક પાંચ વર્ષની દીકરી અને અઢી વર્ષનો દીકરો છે. હું 108નો ખુબ ખુબ આભાર માનું છું, તેઓએ ઉપલી અધિકારીના માર્ગદર્શન બાદ આ પ્રક્રિયા હાથ ધરી હતી.મારી બાળકી અને પત્નીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું. (woman Delivery in Surat bus stand toilet)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.