ETV Bharat / state

કામરેજ ટોલનાકા પર સ્થાનિકોનો વિરોધ, NHAI ઓફિસની તાળાબંધી કેમ કરી જૂઓ - Ankleshwar to Chalthan Highway

સુરત જિલ્લાના કામરેજ ટોલનાકા પર ટેક્સ મુદ્દે વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલ ઉઘરાવવાનું શરુ થતાં વિરોધ ( Uproar at Kamrej Toll Booth) કરવામાં આવ્યો છે. સ્થાનિકો પાસેથી ટોલ ઉઘરાવવાના મુદ્દે (Protest for Toll From Local Vehicles )વિરોધ દર્શાવીને NHAIની ઓફિસની તાળાબંધી (NHAI office locked by Locals )કરવામાં આવી હતી.

કામરેજ ટોલનાકા પર સ્થાનિકોનો વિરોધ, NHAI ઓફિસની તાળાબંધી કેમ કરી જૂઓ

author img

By

Published : Dec 19, 2022, 7:32 PM IST

છેલ્લા 10 દિવસથી 80 રૂપિયા ટોલ લેવાનું શરુ થતાં વિરોધ

સુરત જિલ્લાના કામરેજ ટોલનાકા ખાતે આજરોજ ફરી સ્થાનિક આગેવાનોએ વિરોધ ( Uproar at Kamrej Toll Booth) નોંધાવ્યો હતો. લોકલ વાહનોનો ટોલ ઉઘરાવવામાં આવતા (Protest for Toll From Local Vehicles )સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક આગેવાનો રજૂઆત કરવા માટે NHAIની ઓફિસે પહિચ્યા હતાં. જોકે કોઈ અધિકારી હાજર મળી આવ્યા ન હતાં. જેથી રોષે ભરાયેલા આગેવાનોએ NHAI ની ઓફિસને તાળાબંધી કરી (NHAI office locked by Locals )દઇ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માગ

નેશનલ હાઇવે પર મસમોટા ખાડા NHAI વિભાગ દ્વારા ટોલનાકા પર રોજનો લાખો રૂપિયાનો ટોલ (Protest for Toll From Local Vehicles )ઉઘરાવવામાં આવે છે. છતાં હાલ હાઇવે બિસ્માર હાલતમાં છે. કામરેજ તાલુકામાં પસાર થતા નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. જેને લઇને વાહન ચાલકોને સતત અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

આ પણ વાંચો નેશનલ હાઇવેની હાલત કફોડી,નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ નહીં ભરવાની ચીમકી

64 કિમીનો હાઇવે ભંગાર હાલતમાં સ્થાનિક આગેવાન અશ્વિન શેખલીયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરથી ચલથાણ સુધીનો 64 કિમીનો હાઇવે ( Ankleshwar to Chalthan Highway ) ભંગાર હાલતમાં છે. છેલ્લા 6 મહિનાથી રિપેર પણ નથી કરવામાં આવ્યો. ખૂબ જ મોટા મોટા ખાડાઓ છે,જેના કારણે રોજ અકસ્માત થાય છે.ઘણા લોકોના મોત પણ થયા છે. વાહનોને નુકશાન પણ થાય છે. ખરાબ રસ્તાના કારણે હાઇવે પર ખૂબ જ ટ્રાફિક રહે છે. કામરેજ ટોલ નાકા પર છેલ્લા 10 દિવસથી 80 રૂ.ટોલ લેવાનું (Protest for Toll From Local Vehicles )ચાલુ કર્યું છે જેનો અમેે વિરોધ ( Uproar at Kamrej Toll Booth) કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.