ETV Bharat / state

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ધ્યાને રાખી સુરતના સાઇ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે છોડનું વિતરણ - #saibaba

સુરત: એક તરફ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દેશ સહિત દુનિયામાં સતાવી રહી છે. ત્યારે શહેેરના ઔદ્યોગિક એકમોના કારણે સુરતની "સુરત" ધીમે ધીમે બદસુરત થતી જાય છે. આ બધા પ્રશ્નોને સુરતીલાલાઓએ અલગ પ્રકારે હલ કરવા એક અલગ પ્રયોગ કર્યો છે. સુરતના એરપોર્ટની સામે આવેલ શિરડી સાઈ મંદિરમાં દર્શનાર્થીઓને પ્રસાદમાં લાડું નહિ પરંતુ અલગ અલગ ઝાડના છોડવાઓ આપવામાં આવી રહ્યા છે.

સુરતના સાઈ મંદિરમાં પર્યાવરણ જાણવની માટે પ્રસાદ સ્વરૂપે છોડનું વિતરણ
author img

By

Published : Jul 16, 2019, 8:50 AM IST

સુરતીઓ માટે કહેવાય છે કે, ગમે તેવી ભયાનક આપદાઓ આવી પડે તો પણ તેઓ સામનો કરીને હલ કરતા હોય છે. પ્લેગ હોય કે પુર હોય. સુરતીઓ એક સાથે મળીને સામનો કરતા હોય છે. સુરતીઓએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો સામનો કરવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. સુરતના એરપોર્ટની સામે આવેલ શિરડી સાઈ મંદિરમાં દર્શનાર્થીઓને પ્રસાદમાં લાડું નહિ પરંતુ ઝાડના છોડ આપવામાં આવી રહ્યા છે. લોકોને સમજાવામાં આવી રહ્યા છે કે, પર્યાવરણ બચાવવા આ ખુબ જ જરૂરી છે.

સુરતના સાઈ મંદિરમાં પર્યાવરણ જાણવની માટે પ્રસાદ સ્વરૂપે છોડનું વિતરણ

સુરત મહાનગરપાલિકા અને શિરડી સાઈ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સાંઈબાબાને માથું ટેકવવા આવતા ભક્તોને એક એક રોપો આપીને ઘરે ઘરે વૃક્ષનું જતન કરવા અપીલ કરી રહ્યા છે.

Intro:સુરત : એક તરફ ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા દેશ સહિત દુનિયા સતાવી રહી છે ત્યારે સુરત બાકાત નથી.ઔદ્યોગિક એકમો ના કારણે સુરત ની સુરત ધીમે ધીમે બદસુરત થતી જાય છે. આ બધા પ્રશ્નો ને સુરતીલાલાઓએ અલગ પ્રકારે હલ કરવા એક અલગ મુહિમ છેડી છે. સુરત ના એરપોર્ટની સામે આવેલ શિરડી સાઈ મંદિર માં દર્શનાર્થીઓ ને પ્રસાદ માં લાડુ નહિ પરંતુ અલગ અલગ ઝાડ ના છોડવાઓ આપવામાં આવી રહ્યો છે..

Body:આમ તો સુરતીઓ માટે કહેવાય છે કે ગમે તેવી ભયાનક આપદાઓ આવી પડે તો પણ તેઓ સામનો કરીને હલ કરતા હોય છે. તે ભલે પછી પ્લેગ હોય કે પુર હોય, સુરતીઓ એક સાથે મળીને સામનો કરતા હોય છે.હવે સુરતીઓ એ ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાઓ નો સામનો કરવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. સુરત ના એરપોર્ટની સામે આવેલ શિરડી સાઈ મંદિર માં દર્શનાર્થીઓ ને પ્રસાદ માં લાડુ નહિ પરંતુ અલગ અલગ ઝાડ ના છોડવાઓ આપવામાં આવી રહ્યા છે. અને લોકો ને સમજાવામાં આવી રહ્યા છે કે પર્યાવરણ બચાવવા આ ખુબજ જરૂરી છે.

સૂરત મહાનગરપાલિકા અને શિરડી સાઈ મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા સાંઈબાબા ને માથું ટેકવવા આવતા ભક્તો ને એક એક રોપો આપીને ઘરે ઘરે વૃક્ષનું જતન કરવા અપીલ કરી રહ્યા છે.

Conclusion:મંદિર ના ટ્રસ્ટીઓ નું સ્વપ્નું છે કે આ મુહિમ શહેર ના દરેક મંદિરો માં શરૂ થાય અને પૃથ્વી ને બચાવવા સહભાગી બને. જ્યારે ભક્તો પણ આ પ્રસાદી થી ખૂબ જ ખુશ છે...

બાઈટ : શ્યામ શ્રીવાસ્તવ (ટ્રસ્ટી -સાઈ બાબા મન્દિર)
બાઈટ : હેતા બેન (દર્શનાથી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.