ETV Bharat / state

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ - મોરબી પુલ હોનારત

સુરત નવી સિવિલ હોસ્પિટલ ( Surat New Civil Hospital ) નર્સિંગ પરિવાર દ્વારા મોરબી પુલ હોનારતમાં મોતને ભેટેલા લોકો માટે શોકસંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ ( Tributes to dead of Morbi bridge Collapse ) વ્યક્ત કરવામાં આવી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ

author img

By

Published : Oct 31, 2022, 4:00 PM IST

સુરત મોરબી દુર્ઘટના મામલે સુરત નવી સિવિલ હોસ્પિટલ ( Surat New Civil Hospital )ના ટીએનએઆઈ અને નર્સિંગ પરીવાર દ્વારા આરએમઓ ઑફિસની સામે હાથમા મીણબતી પ્રજવલિત કરી બે મિનીટ મૌન પાળી શોક વ્યક્ત ( Tributes to dead of Morbi bridge Collapse )કરવામાં આવ્યો હતો.

મૌન પાળી શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ આપવામાં આવી નર્સિંગ એસોસિએશન પ્રમુખે જણાવ્યું હતું કે મોરબીમાં ગઈકાલે સાંજે ઝુલતો પુલ તુટતા ગમખ્વાર અને દર્દનાક ઘટના બની છે. જેમાં નાગરિકો અને શહેરીજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોતાના પરિવારના લાડકવાયા અને સ્વજનોને લોકોએ ખોયા છે.આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે. આ ઘટનાને લઈને આજરોજ સુરત નવી સુરત હોસ્પિટલ ( Surat New Civil Hospital )ના ટીએનએઆઈ અને નર્સિંગ પરીવાર દ્વારા આરએમઓ ઑફિસની સામે હાથમા મીણબતી પ્રજવલિત કરી બે મિનીટ મૌન પાળી પ્રાર્થના કરી જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ ( Tributes to dead of Morbi bridge Collapse )અર્પણ કરવામાં આવી છે. જે પરિવારો ઉપર આવી આફત આવી પહોંચી છે તેમની સાથે સરકાર પણ છે. સમાજ પણ ઉભો થયો છે. હોસ્પિટલોમાં મેડિકલ નર્સિંગની ટીમો રામે લાગી છે. પરિવાર ઉપર આવેલી આફતને ઈશ્વર દૂર કરે એવી અમારી પ્રાર્થના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.