ETV Bharat / state

Gang Rep Case in Surat : સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ - સુરતમાં રેપ ક્રાઇમ કેસ

સુરતમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang Rep Case in Surat) આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ (Dindoli Police Rape Case) નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Gang Rep Case in Surat : સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ

author img

By

Published : Feb 1, 2022, 11:17 AM IST

સુરત : સુરતમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની (Gang Rep Case in Surat) ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સગીરાને માતા-પિતા લગ્નનું દબાણ કરતા તે પરિચિત યુવકની મદદથી ઘરેથી ભાગી ગઈ હતી. અને મદદ કરવાના બહાને યુવકે અને બાદમાં તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો : Rape case in Surat : ચીખલીથી ભાગીને આવેલી 15 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

ત્રણેય આરોપીની ધરપકડ

આ મામલે સગીરાએ ડીંડોલી પોલીસ મથકમાં (Dindoli Police Rape case) ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે પાંડેસરા બામરોલી રોડ પાસે રહેતા સુરજસિંગ સત્યનારાયણ સિંગ, નવાગામ ડીંડોલી સ્થિત રહેતા વિમલેશ ઉર્ફે બિમલેશ દેવીપ્રસાદ લક્ષ્મીનારાયણ પાઠક, અને પાંડેસરા બમરોલી રોડ પાસે રહેતા ચંદન પ્રભુ કાંત લક્ષ્મણ જાની ધરપકડ કરી આ મામલે કાયદેસરની (Rep Crime Case in Surat) કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : Rape in Gir Somnath: વેરાવળમાં સ્વિમિંગ શીખવા જતી પરિણીતા સાથે 7 વર્ષથી દુષ્કર્મ કરતા ટ્રેનરની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.