ETV Bharat / state

કારના શો રૂમમાં કેનેડીયનની ઓળખ આપી બે ભેજાબાજો ચોરી કરી ફરાર - બે ભેજાબાજો ચોરી કરી ફરાર

સુરતમાં કારના શો રૂમમાં(BMW car show room on dumas road surat) કેનેડીયનની ઓળખ આપી(thieves stole escaped by giving Canadian identity) બે ભેજાબાજો 2.73 લાખ ચોરી કરી ફરાર થઇ (robbers stole 2 lakhs 73 thousand in suart)ગયા છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી (complaint registered in umra police station)છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી (Police started investigation based on CCTV footage)દીધી છે.

thieves stole escaped by giving Canadian identity

author img

By

Published : Dec 20, 2022, 5:49 PM IST

કેનેડીયનની ઓળખ આપી બે ભેજાબાજો 2.73 લાખ ચોરી કરી ફરાર

સુરત: સુરતના ડુમસ રોડ પર આવેલા બીએમડબ્લ્યુ કારના શો રૂમમાં (BMW car show room on dumas road surat) તારીખ 30 નવેમ્બરના રોજ આશરે 50 અને 25 વર્ષના બે અજાણ્યા ઈસમો આવ્યા હતા. બંને ઇસમો એ પોતાની ઓળખ કેનેડિયન હોવાનું જણાવ્યું હતું જે પૈકી 50 વર્ષની ઉમરના વ્યક્તિએ શરીરે બિસ્કીટ કલરની સફારી અને માથા પર કેપ પહેરી હતી. તેઓ ગાડીઓની એસેસરીઝ બાબતે પૂછપરછ કરતા હતા. ત્યારબાદ કેનેડીયનની ઓળખ આપી બે (robbers stole 2 lakhs 73 thousand in suart)ભેજાબાજો 2.73 લાખ ચોરી કરી ફરાર થઇ ગયા (thieves stole escaped by giving Canadian identity) છે.

આ પણ વાંચો પાનકોરનાકાની દુકાનમાં આગ, ફાયરના જવાનોએ 2 લાખ રૂપિયાની રોકડને સળગતા બચાવી

વિદેશી ઓળખ આપીને ચોરી: શો રૂમમાં કેશિયર તરીકે નોકરી કરતા પુનમબેન પાસે ગયા હતા અને જણાવ્યું હતું કે તેઓ આઉટ ઓફ ઇન્ડિયાથી આવું છું, તેઓ કેનેડા રહે છે અને બાદમાં તેની પાસે રહેલા પર્સ ખોલી કેનેડીયન ચલની નોટ બનાવી હતી. કેનેડીયન ચલની નોટ બતાવીને કહ્યું હતું કે આ ચલની નોટ કેનેડાનું સૌથી ઉચી ચલની નોટ છે અને તમારે ઇન્ડીયામાં સૌથી ઉચી ચલણી નોટ કઈ છે તે બાબતે પૂછપરછ કરી હતી. કેશિયર પુનમબેનને તેઓ કોઈ મોટા ફોરેનર હોવાનું માની કેશ કાઉન્ટરમાંથી 2 હજારના દરની નોટ કાઢી બતાવી હતી. જેમાં ભેજાબાજે તમારી પાસે રહેલી ચલણી નોટમાં IN લખેલ હોય તેવી ચલણી નોટ હોય તો મને આપો અથવા 786 નંબર લખેલી નોટ હોય તો મને આપો. તેમ જાણવી અંદર ઓફિસમાં આવી ગયો હતો અને જાતે જ કેશિયરને વાતોમાં ભોળવી નોટ જોવા લાગ્યો હતો. બાદમાં તેઓની નજર ચૂકવી બંને ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા (thieves stole escaped by giving Canadian identity) હતા.

આ પણ વાંચો બાર વર્ષની બાળકી સાથે ચાર વખત દુષ્કર્મ આચરનાર પાડોશીની ધરપકડ

2.76 લાખ રૂપિયા ગાયબ: આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઇ વી.આર.રાજપુતે જણાવ્યું હતું કે કેશિયર પુનમબેનને કઈ અજુગતું લાગતા તેઓએ બંને ઈસમોની શોધખોળ કરી હતી પરંતુ તેઓનો કોઈ પતો લાગ્યો ન હતો. આ દરમ્યાન કેશ કાઉન્ટરમાં ચેક કરતા તેમાંથી 2 હજારના દરની અને 500ના દરની મળી કુલ 2.76 લાખ રૂપિયા ગાયબ હતા જેથી આ સમગ્ર મામલે તેઓએ ઉમરા પોલીસ મથકમાં (complaint registered in umra police station)જાણ કરી (Police started investigation based on CCTV footage) હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.