ETV Bharat / state

સુરતમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં ત્રણ ઘરને નિશાન બનાવ્યા

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો છે. એક જ સોસાયટીના ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી લાખોની રોકડ સહિત સોનાના ઘરેણાંની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી.

સુરત
author img

By

Published : Apr 10, 2019, 2:30 AM IST

રાત્રે પરિવારના લોકો અગાશી પર મીઠી નીંદર માણી રહ્યું હતું, જે દરમિયાન તસ્કર ટોળકીએ લાભ ઉઠાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્રણ પૈકીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ચોરીની ઘટનાના પગલે તસ્કર ટોળકીએ પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ પણ ખોલી છે. જ્યારે ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

તસ્કરોએ મકાનમાં કર્યો હાથફેરો

ડીંડોલીના અંબિકા પાર્ક સોસાયટી-2માં ત્રણ જેટલા મકાનોને મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યા છે. ત્રણ પૈકીના બે મકાનોમાંથી ત્રણ લાખથી વધુની રોકડ રકમ તેમજ 17 તોલાથી વધુ સોનાના ઘરેણાંની ચોરી કરવામાં આવી છે. જ્યારે અન્ય એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. અંબિકા પાર્ક સોસાયટી વિભાગમાં આવેલ સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરીની આ ઘટના બનવા પામી છે. જેમાં લાખોની ચોરીનો આંકડો બહાર આવી રહ્યો છે.

આ ઘટનાની જાણકારી ડીંડોલી પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઇ આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી હતી. ત્રણ પૈકીના એક મકાનમાંથી રોકડ દોઢ લાખની ચોરી થઈ હતી.

R_GJ_05_SUR_09MAR_CHORI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ડીંડોલી વિસ્તારમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો છે.એક જ સોસાયટી માં આવેલ ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી લાખોની રોકડ સહિત સોનાના ઘરેણાં ની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ છે.રાત્રી દરમ્યાન પરિવાર ધાબા પર મીઠી નીંદર માણી રહ્યું હતું , જે દરમ્યાન તસ્કર ટોળકીએ લાભ ઉઠાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ત્રણ પૈકીના એક મકાન માં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.ચોરીની ઘટના ના પગલે તસ્કર ટોળકીએ પોલીસની નાઈટ પેટ્રોલિંગ ની પોલ પણ ઉઘાડી પાડી દીધી છે.જ્યારે  ઘટના ની જાણકારી મળતા ડીંડોલી પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ની મદદ લઇ તપાસ શરૂ કરી છે ...

ડીંડોલી ના અંબિકા પાર્ક સોસાયટી - 2 માં આવેલ ત્રણ જેટલા મકાનોને મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યા છે.ત્રણ પૈકીના બે મકાનોમાંથી ત્રણ લાખથી વધુની રોકડ રકમ તેમજ 17 તોલા થી વધુ સોનાના ઘરેણાં ની ચોરી કરવામાં આવી છે...જ્યારે અન્ય એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે...અંબિકા પાર્ક સોસાયટી વિભાગમાં આવેલ સોસાયટી ના મકાનમાં ઘરફોડ ચોરીની આ ઘટના બનવા પામી છે.જેમાં લાખોની ચોરીનો આંકડો બહાર આવી રહ્યો છે.રાત્રી દરમ્યાન પરિવાર ગરમી ના કારણે ધાબા પર મીઠી નીંદર માની રહ્યું હતું ,જેનો લાભ તસ્કર ટોળકીએ ઉઠાવ્યો હતો.વહેલી સવારે બનાવની જાણ પરિવારજનો ને થઈ હતી.જ્યાં ઘટના ની જાણકારી ડીંડોલી પોલીસને આપવામાં આવી હતી.ઘટના ની જાણકારી મળતા ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડ ની મદદ લઇ આરોપીઓ નું પગેરું મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી હતી.ત્રણ પૈકીના એક મકાનમાંથી રોકડ દોઢ લાખની ચોરી થઈ હતી ,તે રૂપિયા કારીગરો ને પગાર ચૂકવવા માટે હતો. 

ડીંડોલી વિસ્તારમાં અગાઉ પણ ચોરીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે.જ્યાં કેટલાક ચોરીના એવા ગુના છે જે પોલીસ ચોપડે હજી પણ ડીટેકટ છે.ત્યારે ડીંડોલી વિસ્તારમાં ઉપરાછાપરી ઘરફોડ ચોરીની ઘટનાઓ પોલીસ માટે પણ એક પડકાર સમાન બાબત છે..

બાઈટ : નિર્મલાબેન ( મકાન માલિક)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.