ETV Bharat / state

સુરતના સરથાણા વિસ્તારમાં તસ્કરોનો આતંક, 1.28 લાખની કરી ચોરી - POLICE

સુરત: સરથાણા વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે. સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલા ફોટો સ્ટુડિયોમાં 5 તસ્કરોમાંથી એક અંદર પ્રવેશ્યો હતો. કેમેરા સહિત રોકડની મુદ્દામાલ ચોરી નાસી ગયા હતાં. પોલીસે CCTVના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં તસ્કરોનો આતંક
author img

By

Published : Jun 26, 2019, 3:21 PM IST

સરથાણા સ્થિત શ્યામ ધામ મંદિર પાસે રહેતા હાર્દિકભાઈ ભગવાનભાઈ ઝેઝરિયા ઈશ્વર નગર સોસાયટી પાસે ભૂમિ ફોટો સ્ટુડિયો ધરાવે છે. ફોટો સ્ટુડિયો માંથી ઈસમો 41 હજાર રોકડા, એક કેમેરો તથા એક મોબાઈલ મળી કુલ 1.28 લાખની મત્તા ચોરી કરી ફરાર થયા હતા. CCTVમાં 5 તસ્કરો ચોરી કરતા નજરે ચડ્યા હતા.

સુરતના સરથાણા વિસ્તારમાં તસ્કરોનો આતંક

સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

R_GJ_05_SUR_CHORI_CCTV_VIDEO_SCRIPT

FEED BY FTP

સુરત : સરથાણા વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે. સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલા ફોટો સ્ટુડિયોમાં પાંચ લબરમૂછિયા જેવા લાગતા તસ્કરોમાંથી એક અંદર પ્રવેશ્યો હતો અને કેમેરા સહિત રોકડની મુદ્દામાલ ચોરી નાસી ગયા હતાં. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા સ્થિત શ્યામ ધામ મંદિર પાસે રહેતા હાર્દિકભાઈ ભગવાનભાઈ ઝેઝરિયા ઈશ્વર નગર સોસાયટી પાસે ભૂમિ ફોટો સ્ટુડિયો ધરાવે છે તેઓના ફોટો સ્ટુડિયો માંથી ઈસમો ૪૧ હજાર રોકડા, એક કેમેરો તથા એક મોબાઈલ મળી કુલ ૧.૨૮ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા બીજા દિવસે ચોરીની જાણ થતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા જેમાં પાંચ લબરમૂછિયા જેવા લાગતા તસ્કરો ચોરી કરતા નજરે ચડ્યા હતા.

બનાવ બાદ તેઓએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી હાલ વધુ તપાસ સરથાણા પોલીસ કરી રહી છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.