ETV Bharat / state

સુરતમાં ગણેશ મંડપમાં ટાબરીયા દ્વારા આરતી સહિતની રોકડ રકમ પર હાથસાફ - ચોરી

સુરત: મહિધરપુરા વિસ્તારમાં આવેલા ગણેશ મંડપમાં વહેલી સવારે ટાબરીયા દ્વારા આરતી સહિતની રોકડ રકમ પર હાથસાફ કરવામાં આવ્યો હતો. ચોરી બાદ મંડપમાંથી બહાર આવતા ટાબરિયો CCTVમાં કેદ થયો હતો. ખરાડી શેરીમાં શ્રીજી બિરાજમાન છે. જોકે અત્યાર સુધી આયોજકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

Surat
author img

By

Published : Sep 10, 2019, 5:57 AM IST

સુરતના મહિદરપૂરા વિસ્તારમાં દુંદાળા દેવના મંડપમાંથી રોકડ રકમની ચોરી થઈ છે. મંડપમાં વહેલી સવારે આવી ચઢેલ ટાબરીયા દ્વારા હાથસાફ કરવામાં આવ્યો હતો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ ખરાડી શેરીના ગણેશ મંડપમાં રહેલા આરતી સહિતની રોકડ રકમની ચોરી થઈ છે. સમગ્ર ઘટનાનો CCTV સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે સત્તાવાર રીતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

સુરતમાં ગણેશ મંડપમાં ટાબરીયા દ્વારા આરતી સહિતની રોકડ રકમ પર હાથસાફ

Intro:સુરત : મહિધરપુરા વિસ્તારમાં આવેલા ગણેશ મંડપમાં વહેલી સવારે ટાબરીયા દ્વારા આરતી સહિતની રોકડ રકમ પર હાથસાફ કરવામાં આવ્યો ..ચોરી બાદ મનડપ માંથી બહાર આવતા ટાબરિયા સીસીટીવીમાં કેદ કેદ થયો છે. ખરાડી શેરીમાં શ્રીજી બિરાજમાન છે.જોકે અત્યારસુધી આયોજકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી..Body:સુરતના મહિદરપૂરા વિસ્તારમાં દુંદાળા દેવના મંડપમાંથી ચોરી થઈ છે. મંડપમાંથી રોકડ રકમ ની ચોરી થઈ છે. મંડપ માં વહેલી સવારે આવી ચઢેલ ટાબરીયા દ્વારા હાથસાફ કરવામાં આવ્યો ...

સુરત ના મહિધરપુરા વિસ્તારમાં આવેલ ખરાડી શેરીના ગણેશ મંડપ માં રહેલા આરતી સહિતની રોકડ રકમની ચોરી થઈ છે.સમગ્ર ઘટના નો સીસિટીવી થયો સોસિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Conclusion:જો કે સત્તાવાર રિતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.