ETV Bharat / state

વડાપ્રધાન મોદી આજે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે - Prime Minister

સુરત શહેરના મહત્વપૂર્ણ પ્રોજેકટ સુરત મેટ્રોનું ઓનલાઇન ખાતમુહૂર્ત સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. ખાતમુહૂર્તમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

સુરત મેટ્રો ટ્રેન
સુરત મેટ્રો ટ્રેન
author img

By

Published : Jan 17, 2021, 5:18 PM IST

Updated : Jan 18, 2021, 7:20 AM IST

  • વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સુરત મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે
  • 21 KM માટે મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત કરાશે
  • નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે

સુરત : શહેરનો મહત્વપૂર્ણ પ્રોજેકટ એવા સુરત મેટ્રો રેલનું 18 જાન્યુઆરી, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઇન ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે.

Surat Metro train
વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સુરત મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે

આજે વડાપ્રધાન મેટ્રો ટ્રેન નું ખાતમુહૂર્ત કરશે

દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 18 જાન્યુઆરીના રોજ અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે નિયુક્ત કરાયેલા અધિકારી મહેન્દ્ર પટેલની દેખરેખ અંતર્ગત સુરત ખાતે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

21 KM માટે મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત

સુરતનો મહત્વપૂર્ણ ડાયમન્ડ બુર્ષની પાસેથી જ મેટ્રો ટ્રેન પ્રોજેકટ શરૂઆત કરવામાં આવી રહી છે. 21 KM માટે મેટ્રો ટ્રેનના ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે.

Last Updated : Jan 18, 2021, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.