સુમુલ ડેરી દ્વારા 5મી ડિસેમ્બરથી ગાયના દૂધમાં પ્રતિ કિલોફેટ દિધ 670 રૂપિયા થી વધારીને 680 રૂપિયા અને ભેંસના દૂધનો ભાવ 690 પ્રતિ કિલોથી 695 રૂપિયા કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ ભેંસના દુધમાં પાંચ રૂપિયા અને ગાયનાં દૂધમાં કિલો ફેટ દીધ 10 રૂપિયાનો વધારો પશુ પાલકોને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદના કારણે ઘાસચારો મેળવવો પશુપાલકો માટે મુશ્કેલ બન્યો છે. ઉપરાંત દાણ પણ ખુબ જ મોંઘુ બનતા હાલ પશુપાલન ખુબ જ મોંઘુ બન્યું છે. સુમુલ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે.
સુમુલ ડેરી: પશુપાલકો માટે આનંદો, દૂધમાં કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો
સુરત: પશુપાલન કરતા લોકો માટે જીવાદોરી સમાન સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા ફેટ દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી એ ભેંસના દુધમાં પાંચ રૂપિયા અને ગાયનાં દૂધમાં કિલો ફેટ દીધ 10 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી પશુપાલકોને જરૂર રાહત થશે.
સુમુલ ડેરી દ્વારા 5મી ડિસેમ્બરથી ગાયના દૂધમાં પ્રતિ કિલોફેટ દિધ 670 રૂપિયા થી વધારીને 680 રૂપિયા અને ભેંસના દૂધનો ભાવ 690 પ્રતિ કિલોથી 695 રૂપિયા કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ ભેંસના દુધમાં પાંચ રૂપિયા અને ગાયનાં દૂધમાં કિલો ફેટ દીધ 10 રૂપિયાનો વધારો પશુ પાલકોને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદના કારણે ઘાસચારો મેળવવો પશુપાલકો માટે મુશ્કેલ બન્યો છે. ઉપરાંત દાણ પણ ખુબ જ મોંઘુ બનતા હાલ પશુપાલન ખુબ જ મોંઘુ બન્યું છે. સુમુલ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે.
Body:સુમુલ ડેરી દ્વારા 5મી ડિસેમ્બરથી ગાયનાં દૂધમાં પ્રતિ કિલોફેટ દિધ 670 રૂપિયા થી વધારીને 680 રૂપિયા અને ભેંસના દૂધનો ભાવ 690 પ્રતિ કિલો થી 695 રૂપિયા કરવામાં આવ્યો છે.એટલે સુમુલ ડેરી એ ભેંસના દુધમાં પાંચ રૂપિયા અને ગાયનાં દૂધમાં કિલો ફેટ દીધ 10 રૂપિયાનો વધારો પશુ પાલકો ને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદના કારણે ઘાસચારો મેળવવો પશુપાલકો માટે મુશ્કેલ બન્યો છે. ઉપરાંત દાણ પણ ખુબ જ મોંઘુ બનતા હાલ પશુપાલન ખુબ જ મોંઘુ બન્યું છે. સુમુલ ડેરી ના આ નિર્ણય થી પશુપાલકો ને મોટી રાહત આપવા માં આવી છે.
Conclusion:જોકે સુમુલ ડેરીના આ નિર્ણયના કારણે આ બોજ અપ્રત્યક્ષ રીતે ગ્રાહકો પર જ આવશે. પશુપાલકો માટે આનંદના સમાચાર છે.
બાઈટ : જયેશ પટેલ (સુમુલ)