ETV Bharat / state

કડોદરા અને પલસાણામાં ફાયર સેફ્ટીની તપાસની શરૂ

સરતઃ શહેરમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે 22 બાળકોના જીવ હોમાયા છે ત્યારે સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. કડોદરા પાલિકાએ પણ લોકોની સુરક્ષાને ધ્યાનમાં 481 જેટલી મિલકતોને નોટીસ પાઠવીને ચોક્કસ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ન હોવાથી દીવા તળે અંધારા જેવી સ્થિતી ઉભી થઈ છે.

કડોદરા અને પલસાણામાં ફાયરસેફ્ટીની તપાસની શરૂ
author img

By

Published : May 30, 2019, 9:30 AM IST

સુરતમાં થયેલી હોનારત બાદ સમગ્ર ગુજરાતમાં તપાસનો દોર શરૂ કરી દેવાયો છે. સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ આ ગોઝારી ઘટના બાદ તાકીદે બેઠક બોલાવી જિલ્લામાં ફાયર સેફટી ન હોય તેવી મિલકતોની નોટિસ આપી પગલાં ભરવાનો આદેશ આપયો હતો. જેના પગલે કડોદરા નગર પાલિકા અને પલસાણા તાલુકા પંચાયત દ્વારા 481 જેટલી મિલકતોની નોટિસ પાઠવવામાં આવી છે. સાથે 70 જેટલી મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 50 જેટલી મિલકતોમા ફાયર સેફટીના અભાવે નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ કડોદરા નગર પાલિકામાં જ ફાયર સેફટીના ઠેકાણાં નથી. માત્ર 3 કિલોના 7 ફાયર એસ્ટોડરના બાટલા મૂકીને તંત્ર ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો કરી રહ્યું છે.

કડોદરા અને પલસાણામાં ફાયર સેફ્ટીની તપાસની શરૂ
કડોદરા નગરમાં હાઇરાઈઝ ઘણી એવી બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો અભાવ છે .પલસાણા તાલુકા પંચાયત દ્વારા 3 દિવસમાં ટ્યુશન કલાસ, શૈક્ષણિક સંસ્થા , હોસ્પિટલો, હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ, કોમ્પ્લેક્ષ , મોલ તેમજ સિનેમા ઘરો મળી આઠ ગ્રામ પંચાયતની ટીમોએ 655 જેટલી મિલકતોનો સર્વે હાથ ધર્યો હતો. જે પૈકી 431 જેટલી મિલકતોને નોટીસ આપી ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધા લઈ એન.ઓ.સી મેળવી લેવા જણાવ્યું છે.

R_GJ_SUR_01_29MAY_TUTION CHALKO PAR TAVAI_GJ10025

એન્કર : સુરતમાં થયેલા માનવ સર્જિત અગ્નિકાંડમાં 22 જેટલા નિર્દોષ બાળકો હોમાયા બાદ સમગ્ર ગુજરાતમાં તપાસ નો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે કડોદરા નગર પાલિકા અને પલસાણા તાલુકા પંચાયત દ્વારા 481 જેટલી મિલકતોની નોટિસ પાઠવવામાં આવી હતી....

વી ઓ 1 : સુરત માં થયેલી હોનારત બાદ સમગ્ર ગુજરાતમાં તપાસનો દોર શરૂ કરી દેવાયો છે સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ આ ગોઝારી ઘટના બાદ તાકીદે મિટિંગ બોલાવી જિલ્લામાં ફાયર સેફટી ન હોય તેવી મિલકતોની નોટિસ આપી પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે કડોદરા નગર પાલિકા દ્વારા પણ 70 જેટલી મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી 50 જેટલી મિલકતોમા ફાયર સેફટીના અભાવે નોટિસ પાઠવવામાં આવી હતી.....

બાઈટ 1 : રાજકુમાર ત્રિવેદી ( ચીફ ઓફિસર , કડોદરા નગર પાલિકા )

વી ઓ 2 : વાત કરીએ કડોદરા નગર પાલિકાની તો દીવા તળે અંધારા જેવી જ સ્થિતિ છે નગર પાલિકા દ્વારા ફાયર સેફટી ન હોય તેવી મિલકતોના માલિકોને નોટિસ તો પાઠવવામાં આવી પરંતુ કડોદરા નગર પાલિકામાં જ પ્રથમ દ્રષ્ટિએ ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે માત્ર 3 કિલોના 7 ફાયર એસ્ટોડર ના બાટલા મૂકી સંતોષ માન્યો છે અને કડોદરા નગરમાં હાઇરાઈઝ ઘણી એવી બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો અભાવ છે ....
પલસાણા તાલુકા પંચાયત દ્વારા 3 દિવસમાં ટ્યૂશન કલાસ, શૈક્ષણિક સંસ્થા , હોસ્પિટલો, હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ, કોમ્પ્લેક્ષ , મોલ તેમજ સિનેમા ઘરો મળી આઠ ગ્રામ પંચાયતની ટિમો મળી 655 જેટલી મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે પૈકી 431 જેટલી મિલકતો ને નોટિસ આપી ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધા લઈ એન.ઓ.સી મેળવી લેવા જણાવ્યું હતું .....

બાઈટ 2: વી.સી.ચૌધરી ( ટી.ડી.ઓ, પલસાણા તાલુકા પંચાયત )

વી ઓ 3 : સુરતમાં થયેલી હોનારત બાદ જાગેલા સરકારી તંત્ર દ્વારા ગેરકાયદે મિલકતોની નોટિસ તો ફળવવામા આવી છે પરંતુ તેઓ વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી તે જોવું રહ્યું .....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.