ETV Bharat / state

રઘુવીર માર્કેટ આગઃ માર્કેટમાં ફાયર વિભાગે 104 દુકાનોને કરી સીલ

સુરત રઘુવીર માર્કેટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ ફરીથી જાગ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા વહેલી સવારે રીંગરોડ વિસ્તારમાં આવેલી ત્રણ માર્કેટની દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

aa
રઘુવીર માર્કેટમાં ફાયર વિભાગે 104 દુકાનોને કરી સીલ
author img

By

Published : Feb 3, 2020, 2:35 PM IST

સુરતઃ ફાયર વિભાગ દ્વારા વહેલી સવારે રીંગરોડ વિસ્તારમાં આવેલી ત્રણ માર્કેટની દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાન અરિહંત અવસ્થ માર્કેટની 83 દુકાન અને મનીષ માર્કેટની 10 દુકાન મળી કુલ 104 જેટલી દુકાનોને સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ તમામ માર્કેટની દુકાનોને અગાઉ ફાયરના સાધનોને લઈ નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ દુકાનદારો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાડવામાં આવ્યા નહોતા. જેને કારણે વહેલી સવારથી જ ફાયર વિભાગની ટીમે દ્વારા આ તમામ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીલીંગની કાર્યવાહીથી કાપડના વેપારીઓ પણ દોડતા થયા હતા.

Intro:સુરત : સુરતમાં રઘુવીર માર્કેટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ ફરી થી જાગ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આજે વહેલી સવારે રીંગરોડ વિસ્તારમાં આવેલી ત્રણ માર્કેટની દુકાનો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાન અરિહંત અવસ્થ માર્કેટની 83 દુકાન અને મનીષ માર્કેટની દસ દુકાન મળી કુલ્લે104 જેટલી દુકાનો સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. Body:આ તમામ માર્કેટની દુકાનો ને અગાઉ ફાયરના સાધનોને લઈ નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ દુકાનદારો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાડવામાં આવ્યા ન હતા .જેને કારણે આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની ટીમ દ્વારા આ તમામ દુકાનો ને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. Conclusion:સીલીંગ ની કાર્યવાહીથી કાપડના વેપારીઓ પણ દોડતા થયા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.