સુરતના મહુવા તાલુકામાં એક વીજકર્મીનું કરંટ લાગતા મૃત્યુ થયુ છે. છેલ્લા 15 દિવસથી મહુવા તાલુકાના અનેક ગામોમાં ખેતી માટેના વીજ જોડાણનું કામ ચાલી રહ્યું હતુ. જ્યાં બપોરના સમયે માછીસાદડાં ગામે થાંઙલા પર વીજ લાઈન જોડાણ કરવા DGVCLના કર્મચારી ચઢ્યા હતા. મહુવા DGVCLમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પટેલનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહુવામાં કરંટ લાગતા વીજ કર્મીનું મોત - DEAD
સુરતઃ મહુવા તાલુકાના DGVSLના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટને કરંટ લાગતા મોજ નીપજ્યું હતુ.
મહુવામાં કરંટ લાગતા વીજ કર્મીનું મોત
સુરતના મહુવા તાલુકામાં એક વીજકર્મીનું કરંટ લાગતા મૃત્યુ થયુ છે. છેલ્લા 15 દિવસથી મહુવા તાલુકાના અનેક ગામોમાં ખેતી માટેના વીજ જોડાણનું કામ ચાલી રહ્યું હતુ. જ્યાં બપોરના સમયે માછીસાદડાં ગામે થાંઙલા પર વીજ લાઈન જોડાણ કરવા DGVCLના કર્મચારી ચઢ્યા હતા. મહુવા DGVCLમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પટેલનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Intro:સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડી.જી.વી.સી.એલના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને કરંટ લાગતા મોત નીપજયું છેલ્લા 15 દિવસથી મહુવા તાલુકાના અનેક ગામોમાં ખેતી માટેના વીજ જોડાણનું કામ ચાલી રહ્યું હતું આજે બપોરના સમયે મહુવા તાલુકાના માછીસાદડાં ગામે થાંભલા પર વીજ લાઈન જોડાણ કરવા ચડેલા વહેવલના હઠવાડા ફળિયામાં રહેતા અને મહુવા ડી.જી.વી.સી.એલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ફરજ બજાવતા દિનેશભાઇ ભીખુભાઈ પટેલ ને અચાનક કરંટ લાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું ઘટનાની જાણ થતાં જ ડી.જી.વી.સી.એલના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મહુવા પોલીસ ને જાણ કરી હતી મહુવા પોલીસે મરનાર દિનેશભાઈના મૃતદેહ નો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે Body:.....Conclusion:.....