ETV Bharat / state

Exclusive: સુરતમાં શરૂ થયેલા 'સાયકલ રિસાયકલ' પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય અધ્યયન માટે મોકલાશે - SURAT

સુરત: નોન મોટર્ડ વ્હીકલને પ્રમોટ કરવા માટે સુરતમાં શરૂ થયેલા પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય અધ્યયન માટે મોકલવામાં આવશે. શહેરમા વેસ્ટ થયેલી સાઇકલને રિસાયકલ કરી તેને જરૂરીયાત મંદોને આપી પર્યાવરણનું રક્ષણ કરવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં થનારી આંતરરાષ્ટ્રીય બાઈસીકલ મેયર કાઉન્સિલ આ પ્રોજેક્ટના લાભો અંગે ચર્ચા કરવામાં આવશે.

'સાયકલ રિસાયકલ' પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય અધ્યયન માટે મોકલાશે

author img

By

Published : Dec 3, 2019, 1:20 PM IST

જિલ્લાના સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પરિસરમાં ધૂળ ખાઈ રહેલી જૂની સાયકલો હજારોની સંખ્યામાં છે અને જેનો હાલ કોઈ વપરાશ નથી. આવી જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ હજારોની સંખ્યામાં સાઇકલો ધૂળ ખાઈ રહી છે. આવી સાઇકલોને રિસાયકલ કરી જરૂરિયાત મંદોને આપવાનો પ્રોજેક્ટ સુરતના સાઈકલ મેયર સુનીલ જૈન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી છે. સંયુક્ત રાષ્ટ્ર દુનિયાભરમાં નોન મોટર્ડ વ્હીકલને પ્રમોટ કરવા વિવિધ સ્તર પર અભિયાન ચલાવી રહ્યું છે. જેના માટે 2035 સુધીનો સમય આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આ અભિયાનમાં ભારતે પણ પ્રતિબદ્ધતા બતાવી છે. જેને લઇને સુરત પણ આ દિશામાં કામ કરી રહ્યું છે.

'સાયકલ રિસાયકલ' પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય અધ્યયન માટે મોકલાશે
યુરોપમાં આ પ્રોજેક્ટને લઇ થશે ચર્ચાસુરતના બાઈસીકલ મેયર સુનીલ જૈને સાઈકલ પર કામ શરૂ કર્યું છે. તેમનો હેતુ લોકો મોટર વ્હીકલથી સાયકલ પર શિફ્ટ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. જે સાઇકલો હાલ લોકો વાપરી રહ્યા નથી અને આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. જેને રીપેર કરી જરૂરિયાતમંદોને આપવા પર ફોકસ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને યુરોપમાં થનારા અધ્યયન માટે ચયન કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય મેયર કાઉન્સિલમાં આ પ્રોજેકટનું અધ્યાયન કરવામાં આવશે. રિસર્ચ બાદ આ પ્રોજેક્ટ દુનિયાભરના શહેરોમાં લાગુ કરવાની સંભાવના ઉપર વિચાર પણ કરવામાં આવશે.કોણ છે બાઈસીકલ મેયરબાઈસીકલ કેપિટલના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા નેધરલેન્ડની સંસ્થા બી.વાય.ઇ.એસ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2030 ઉપર કામ કરી રહી છે. જેનું લક્ષ્ય 50 બાય 30નું છે. જેનો અર્થ વર્ષ 2030 સુધી અડધી જનસંખ્યાને સાયકલનો ઉપયોગ કરતા કરાવવાનું છે. સંસ્થાએ દુનિયાભરમા સાયકલને પ્રમોટ કરવા બાઈસીકલ મેયરની નિયુક્તિ કરી છે. જેમાં સુરતના બાઈસીકલ મેયર સુનીલ જૈન છે.શુ છે પ્રોજેકટઅગાઉ બેન્કર રહી ચૂકેલા સુનિલ જૈન શહેરભરમાં યુઝલેસ થઇ ગયેલી સાઇકલો એકઠી કરી રહ્યા છે અને તેને એકસાથે વર્કશોપમાં મોકલી રીપેર કરશે. આ ખર્ચ પણ તેઓની ટીમ દ્વારા ઉઠાવવામાં આવશે. રીપેર થયેલી સાઇકલો જરૂરિયાત મંદ લોકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવશે. શરત રહેશે કે, આ સાઈકલ તેઓને ત્યારે જ મળશે જ્યારે તેઓ પાંચ વૃક્ષોનું રોપણ કરશે અને તેની તસવીર સંસ્થાને આપશે. આ સાઇકલને તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે વાપરી રહ્યા છે કે નહીં, તેનુ પણ સંસ્થા ભવિષ્યમાં ધ્યાન રાખશે. પ્રથમ તબક્કામાં સુનીલ જૈન પાસે 500 યુઝલેસ થઇ ગયેલી સાઇકલો આવી ચૂકી છે. જેને ટૂંક સમયમાં તેઓ રીપેર કરી લોકોને આપવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં રહેતા ઉદ્યોગપતિઓને પણ સાઇકલ વાપરવા માટે જાગૃત કરવામાં આવશે.

Intro:સુરત : નોન મોટર્ડ વ્હીકલ ને પ્રમોટ કરવા માટે સુરતમાં શરૂ થયેલા પ્રોજેક્ટ ને અંતરરાષ્ટ્રીય અધ્યયન માટે મોકલવામાં આવશે.. શહેરમા વેસ્ટ થયેલી સાઇકલને રિસાયકલ કરી તેને જરૂરીયાત મંદોને આપી પર્યાવરણનું રક્ષણ કરવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં થનાર આંતરરાષ્ટ્રીય બાઈસીકલ મેયર કાઉન્સિલ આ પ્રોજેક્ટના લાભો અંગે ચર્ચા કરવામાં આવશે.

Body:સુરતના સરદાર વલ્લભ ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ના પરિસરમાં ધૂળ ખાઈ રહેલી જૂની સાયકલો હજારોની સંખ્યામાં છે અને જેનો હાલ કોઈ વપરાશ નથી અને આવી જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ હજારો ની સંખ્યામાં સાઇકલો ધૂળ ખાઈ રહી છે.આવી સાઇકલો ને રિસાયકલ કરી જરૂરિયાત મંદોને આપવાનો પ્રોજેક્ટ સુરતના સાઈકલ મેયર સુનીલ જૈન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી છે. સંયુક્ત રાષ્ટ્ર દુનિયાભરમાં નોન મોટર્ડ વ્હીકલ ને પ્રમોટ કરવા વિવિધ સ્તર પર અભિયાન ચલાવી રહ્યું છે. જેના માટે 2035 સુધીનો સમય આપવામાં આવ્યો છે.સંયુક્ત રાષ્ટ્રના અભિયાનમાં ભારતે પણ પ્રતિબદ્ધતા બતાવી છે. સુરત પણ આ દિશામાં કામ કરી રહ્યું છે.

યુરોપમાં આ પ્રોજેક્ટ ને લઇ થશે ચર્ચા

સુરતના બાઈસીકલ મેયર સુનીલ જૈને સાઈકલ પર કામ શરૂ કર્યું છે. તેમનો હેતુ લોકો મોટર વ્હીકલ થી સાયકલ પર શિફ્ટ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.જે સાઇકલો હાલ લોકો વાપરી રહ્યા નથી અને આ સાયકલો ધૂળ ખાઈ રહી છે તેને રીપેર કરી જરૂરિયાતમંદોને આપવા પર ફોકસ કરવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટને યુરોપમાં થનાર અધ્યયન માટે ચયન કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય મેયર કાઉન્સિલ માં આ પ્રોજેકટનું અધ્યાન કરવામાં આવશે. રિસર્ચ બાદ આ પ્રોજેક્ટ દુનિયાભરના શહેરોમાં લાગુ કરવાની સંભાવના ઉપર વિચાર પણ કરવામાં આવશે.

કોણ છે બાઈસીકલ મેયર

બાઈસીકલ કેપિટલના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા નેધરલેન્ડની સંસ્થા બી.વાય.ઇ. એસ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2030 ઉપર કામ કરી રહી છે. જેનું લક્ષ્ય 50 બાય 30 નું છે જેનો અર્થ વર્ષ 2030 સુધી અર્ધી જનસંખ્યાને સાયકલનો ઉપયોગ કરતા કરવાનું છે. સંસ્થાએ દુનિયાભરમા સાયકલને પ્રમોટ કરવા બાઈસીકલ મેયરની નિયુક્તિ કરી છે. જેમાં સુરતના બાઈસીકલ મેયર સુનીલ જૈન છે.

Conclusion:શુ છે પ્રોજેકટ

અગાઉ બેન્કર રહી ચૂકેલા સુનિલ જૈન શહેરભરમાં યુઝલેસ થઇ ગયેલી સાઇકલો ભેગી કરી રહ્યા છે અને તેને એકસાથે વર્કશોપમાં મોકલી રીપેર કરશે આ ખર્ચ પણ તેઓની ટીમ દ્વારા ઉઠાવવામાં આવશે રીપેર થયેલી સાઇકલો જરૂરિયાત મંદ લોકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવશે.શરત રહેશે કે આ સાઈકલ તેઓને ત્યારે જ મળશે જ્યારે તેઓ પાંચ વૃક્ષોનું રોપણ કરશે અને તેની તસવીર સંસ્થાને આપશે. આ સાઇકલને તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે વાપરી રહ્યા છે કે નહીં તેની પણ સંસ્થા ભવિષ્યમાં ધ્યાન રાખશે.પ્રથમ તબક્કામાં સુનીલ જૈન પાસે 500 યુઝલેસ થઇ ગયેલી સાઇકલો આવી ચૂકી છે. જેને ટૂંક સમયમાં તેઓ રીપેર કરી લોકોને આપવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં રહેતા ઉદ્યોગપતિઓને પણ સાઇકલ વાપરવા માટે જાગૃત કરવામાં આવશે.

બાઈટ : સુનિલ જૈન (સાયકલ મેયર સુરત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.