ETV Bharat / state

સુરત જિલ્લાના દેવઘાટ ખાતે 6 મહિના પહેલા ખુલ્લો મૂકાયેલો bridge તૂટ્યો - Umarpada News

સુરત જિલ્લામાં દેવઘાટ ખાતે એક બ્રીજ (bridge) તૂટવાની ઘટના સામે આવી છે. હજુ આ બ્રીજ (bridge) 6-7 મહિના પહેલા જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હોવાથી કોન્ટ્રેક્ટરે આ બ્રીજ (bridge)માં વેઠ ઉતારી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

The bridge at Devghat collapsed
The bridge at Devghat collapsed
author img

By

Published : Jun 22, 2021, 9:54 PM IST

  • દેવઘાટ ખાતે ખુલ્લો મૂકાયેલો બ્રીજ (bridge) તૂટ્યો
  • 6 મહિના પહેલા જ દેવઘાટ ખાતે ખુલ્લો મૂકાયો હતો બ્રીજ (bridge)
  • કોન્ટ્રક્ટરે બ્રીજ (bridge)ની કામગીરીમાં વેઠ ઉતરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

સુરત : જિલ્લાના ઉમરપાડામાં સોમવારે ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે પ્રવાસનધામ દેવઘાટ ખાતે પસાર થતી નદીમાં ભારે પાણીની આવક થઈ હતી અને ધસમસતા પ્રવાહમાં આશરે 6-7 મહિના પહેલા ખુલ્લો મૂકવામાં આવેલો બ્રીજ તૂટી ગયો હતો. થોડા મહિનામાં જ બ્રીજ (bridge) તૂટી જતા કોન્ટ્રેક્ટરે બ્રીજ (bridge)ના કામમાં વેઠ ઉતારી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

દેવઘાટ ખાતે 6 મહીના પહેલા ખુલ્લો મૂકાયેલો bridge તૂટ્યો

આ પણ વાંચો : Surat Rural Rain Update: ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન, નદીનાળા છલકાયા

ગણપત વસાવાના હસ્તે બ્રીજનું લોકાર્પણ થયું હતું

ઉલ્લેખનીય છે કે, આશરે 6-7 મહિના પહેલા રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના હસ્તે આ બ્રીજનું લોકાર્પણ થયું હતું. જે પાણીનો પ્રવાહ સહન કરી શક્યો નહીં અને તૂટી ગયો હતો. જોકે સદનસીબે બ્રીજ (bridge) પર કોઈ સહેલાણી ન હતા. જેથી કોઈ જાનહાની થઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.