ETV Bharat / state

એક નહીં પણ બે-બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા નરાધમની ધરપકડ - RAPE

સુરત: કતારગામમાં એક યુવકે છેલ્લા ત્રણ મહિનાથી અશ્લીલ વીડિયો ક્લિપ બતાવી અને ચોકલેટ આપવાની લાલચ આપી એકાંત સ્થળે લઈ જઈને સાડા છ વર્ષીય બાળકી સાથે બ‌ળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અડપલા કરનારા નરાધમની ધરપકડ
author img

By

Published : May 3, 2019, 2:33 PM IST

કતારગામમાં એક બિલ્ડિંગમાં શ્રમજીવી પરિવારની સાડા છ વર્ષીય બાળકી અને બીજા પરિવારમાં 10 વર્ષની બાળકી રહે છે. બંને બાળકી રમવા ગઈ હતી, પરંતુ પરત ફરવામાં મોડું થતાં પરિવારજનો શોધવા નિકળ્યા હતા. તે દરમિયાન બંને બાળકીઓને લઈને શિવશંકર આવતો દેખાયો હતો. તે સમયે આરોપી બાળકીઓના પરિવારજનોને જોઈ ત્યાંથી નાસી ગયો હતો. જેને લઇને પરિવારજનોને શંકા ઉપજી હતી.

અડપલા કરનારા નરાધમની ધરપકડ

ત્યાર બાદ બાળકીઓની પૂછપરછ કરતા બાળકીઓએ જણાવ્યું કે, “શિવશંકર અંકલ ચોકલેટ ખવડાવવા લઈ જાય છે. ત્યાર બાદ મોબાઇલમાં અશ્લીલ ફોટો અને વીડિયો બતાવે છે.” નરાધમ શિવશંકરે તેમના ઘર નજીક બંને બાળકીઓને લઈ જઈ 10 વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. જ્યારે છ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યાની હકીકત બાળકીએ વર્ણવી હતી. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી વિરૂદ્ધ મધરાત્રે ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન આરોપી શિવશંકરને કતારગામમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. આ બનાવને લઇને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_05_SUR_3MAY_02_RAPE_AAROPI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત: કતારગામમાં હવસખોર યુવકે છેલ્લા ત્રણ મહિનાથી અશ્લીલ વીડિયો-ક્લિપ બતાવતો હતો. ચોકલેટ આપવાની લાલચ આપી એકાંત સ્થળે લઈ જઈ સાડા છ વર્ષીય બાળકી સાથે બ‌ળાત્કાર ગુજાર્યો હતો અને બીજી 10 વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. રાત સુધી બાળકીઓ ઘરે ન આવતાં એમને શોધવા માટે પરિવારજનો નીકળ્યા ત્યારે આરોપી બાળકીઓને લઈને આવતો આરોપી દેખાયો હતો. ત્યાર બાદ ભાગી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

કતારગામમાં એક બિલ્ડિંગમાં શ્રમજીવી પરિવારો રહે છે. એક પરિવારમાં સાડા છ વર્ષીય બાળકી  અને બીજા પરિવારમાં 10 વર્ષની બાળકી રહે છે. તેમના પડોસમાં જ 28 વર્ષીય શિવશંકર ચેતરામ નિસાદ રહે છે. બંને બાળકી રમવા ગઈ પરંતુ આવતાં મોડું થતાં પરિવારજનો શોધવા લાગ્યા હતા. તે દરમિયાન બંને બાળકીઓને લઈને શિવશંકર આવતો દેખાયો. પણ તે બાળકીઓના પરિવારજનોને જોઈને ભાગી ગયો હતો. ત્યારે પરિવારજનોને શંકા ગઈ કે શા માટે ભાગી ગયો. બાળકીઓને પૂછતાં બાળકીઓએ જણાવ્યું કે, ‘શિવશંકર અંકલ ચોકલેટ ખવડાવવા લઈ જાય છે. મોબાઇલમાં અશ્લીલ ફોટો અને વીડિયો બતાવતો હતો.’ નરાધમ શિવશંકર તેમના ઘર નજીક બન્ને બાળકીઓને લઈ જઈ 10 વર્ષીય બાળકીના અડપલાં કર્યાં હતાં. જ્યારે છ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યાની હકીકત બાળકીએ વર્ણવતાં આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

પોલીસે મધરાત્રે પરીની ફોઈની ફરિયાદ લઈને આરોપી શિવશંકર કતારગામમાંથી દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે એક બાળકીના મમ્મી નથી. તેના પિતાને નશો કરવાની ટેવ હોવાથી તેણીની મમ્મી ઘર છોડીને ચાલી ગઈ છે. તેથી તેણીની ફોઈ તેની સંભાળ રાખે છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.