ETV Bharat / state

સુરત દુષ્કર્મ કેસઃ આરોપી શહેર છોડવાની ફિરાકમાં હતો અને પોલીસે ઝડપી પાડ્યો - Abduction of a child in Surat

સુરતઃ શહેરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારા આરોપીને સુરત પોલીસે ઝડપી પાડયો છે. જો કે, પોલીસે તેને ઝડપ્યો ના હોત તો તે સુરત છોડીને નાસી જવાની તૈયારીમાં હતો. 4 વર્ષની બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી, ત્યાં આ નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.

surst
દુષ્કર્મ બાદ નાસી જવાની તૈયારીમાં હતો આરોપી, પોલીસ સમયસર પહોંચી
author img

By

Published : Dec 20, 2019, 9:19 PM IST

સુરતના સચિન GIDC વિસ્તારમાં આયોજીત રામલીલામાં પિતા સાથે ગયેલી 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે નરાધમની ધરપકડ કરી છે. પરંતુ જો ધરપકડમાં હજુ સમય લાગ્યો હોત તો આ આરોપી સુરત છોડીને નાસી જવાની તૈયારીમાં હતો.

દુષ્કર્મ બાદ નાસી જવાની તૈયારીમાં હતો આરોપી, પોલીસ સમયસર પહોંચી

આરોપી શશી નિષાદને જ્યારે જાણ થઈ કે, સુરત પોલીસ તેની શોધખોળ કરી રહી છે, ત્યારે તેને નાસી જવાની તૈયારી કરી લીધી હતી. તેને પોતાની બેગ પણ તૈયાર કરી લીધી હતી. પરંતુ હ્યુમન ઈન્ટેલિજન્સના કારણે સુરત પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. ટૂંક સમયજમાં તે ભાગવાની ફિરાકમાં હતો, ત્યાં પોલીસ પહોંચી હતી.

શશી નિષાદ અંગે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, રામલીલામાં આરતી લેવા પિતા ઉભા થયા હતા અને બાળકીનું તે દરમિયાન અપહરણ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 12 ટીમો અને CCTVના આધારે તપાસ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસના કામે લાગી હતી. SITની ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં DCP કક્ષાના અધિકારી સાથે જોઈન્ટ પોલીસ કમિશ્નરનો સમાવેશ કરાયો હતો. અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે તપાસ કરી અને સફળતા મેળવી હતી.

આરોપી શશી રામકૃપા સ્ક્રેપનો કારીગર છે અને પરણિત છે. કયા સંજોગોમાં આરોપીએ બાળકી સાથે આ પાશ્વીય દુષ્કર્મ ગુજાર્યુ તેની પૂછપરછ હવે આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ સુરત પોલીસ કરશે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં પોલીસે સ્થાનિક લોકોનો સાથસહકાર મળ્યો હતો. સુરત પોલીસ આ વિસ્તારમાં ડોર-ટુ-ડોર જઈ અને CCTVના આધારે આરોપીની શોધ કરી હતી અને આરોપીની જાણકારી આપનારને 50 હજારના ઇનામની જાહેરાત પણ કરી હતી.

Intro:સુરત : ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારા આરોપીને આખરે સુરત પોલીસે ઝડપી પાડયો છે. જોકે પોલીસે તેને ઝડપી ના હોત તો આજે તે સુરત છોડીને નાસી જવાની તૈયારીમાં હતો.. પાંચ દિવસ પહેલા ચાર વર્ષની બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી જ્યાં આ નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું..

Body:સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આયોજિત રામલીલામાં પિતા સાથે ગયેલી ચાર વર્ષની બાળકી સાથે પાંચ દિવસ પહેલા દુષ્કર્મની ઘટના બની હતી.. પાંચ દિવસ બાદ આ ઘટનામાં પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરી છે. જો ધરપકડમાં હજુ સમય લાગ્યો હોત તો આ આરોપી સુરત છોડીને નાસી જવાની તૈયારીમાં હતો.. આરોપી સસી નિષાદ ને જ્યારે ખબર પડી કે સુરત પોલીસ તેની શોધખોળ કરી રહી છે ત્યારે તે નાસી જવાની તૈયારી કરી લીધી હતી. તેને પોતાની બેગ પણ તૈયાર કરી લીધી હતી. પરંતુ હ્યુમન ઈન્ટેલિજન્સના કારણે સુરત પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ..ટૂંક સમયજ માં તે ભાગવાની ફિરાકમાં હતો..તે પોતાની બેગ તૈયાર કરી હતી અને સવારના ચાર વાગ્યાની આસપાસ જ પોલીસ પોહચી ગઈ હતી  ..

બાળકીના દોશી સશી નિષાદ અંગે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે રામલીલા માં આરતી લેવા પીતાં ઉભા થયા હતા અને બાળકી નું તે દરમ્યાન અપહરણ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું..બાર ટિમો અને સીસીટીવી ના આધારે તપાસ કરવામાં આવી.ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ તપાસના કામે લાગી હતી..SITની ટીમની રચના કરવામાં આવી હતી.જેમાં ડીસીપી કક્ષાના અધિકારી સાથે જોઈન્ટ પોલીસ કમિશનર નો સમાવેશ કરાયો હતો.અલગ અલગ ટિમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલનસ ના આધારે તપાસ કરી અને સફળતા મળી..જેના આધારે આરોપી સુધી પોહચવામાં સફલતા મળી. આરોપી શશી રામકૃપા સ્ક્રેપ નો કારીગર છે અને પરણિત છે.. કયા સંજોગોમાં આરોપીએ બાળકી સાથે આ પાશવી બળાત્કાર ગુજાર્યો  તેની પૂછપરછ હવે આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ સુરત પોલીસ કરશે.

Conclusion:ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ચકચારી કેસમાં પોલીસને સ્થાનિક લોકો નો સાથસહકાર મળ્યો હતો. સુરત પોલીસ આ વિસ્તારમાં ડોર-ટુ-ડોર જઈ અને સીસીટીવીના આધારે આરોપીને શોધતી હતી અને આરોપી ની જાણકારી આપનારને 50 હજારના ઇનામની જાહેરાત પણ કરી હતી...

બાઈટ : આર. બી.બ્રહ્મભટ્ટ (પોલીસ કમિશ્નર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.