ETV Bharat / state

લોહીથી લથબથ હાલતમાં શ્રમિકનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા - surat news

સુરત: શહેરના ઉધના વિસ્તારમાંથી યુવકનો મૃતદાહ મળી આવ્યો હતો. શ્રમિકની લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી. હત્યાની આશંકાના આધારે પોલીસે કેટલાક લોકીની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

etv bharat
શ્રમિકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા
author img

By

Published : Dec 7, 2019, 7:05 PM IST

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શાહ એન્ટરપ્રાઈઝમાં કામ કરતા શ્રમિકની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઉધના રોડ નમ્બર ત્રણનીઆ ઘટના છે. મૃતક શ્રમિકના મોઢાના ભાગે ગંભીર ઇજાના નિશાન પોલીસને મળી આવ્યા હતા. દુકાન બહાર જ સુતેલા ગુલામ નામના શ્રમિકની લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો.

Intro:સુરત : શહેરના ઉધના વિસ્તારમાંથી યુવકની લાશ મળી આવી છે.શ્રમિકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી..હત્યાની આશંકા ના આધારે પોલીસે કેટલાક લોકીની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

Body:સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શાહ એન્ટરપ્રાઈઝ માં કામ કરતા શ્રમિક ની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે.
શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
ઉધના રોડ નમ્બર ત્રણની આ ઘટના છે.
મૃતક શ્રમિકના મોઢા ના ભાગે ગંભીર ઇજા ના નિશાન પોલીસ ને મળી આવ્યા હતા.દુકાન બહાર જ સુતેલા ગુલામ નામના શ્રમિકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જવા પામ્યું છે.

Conclusion:પોલીસ સામે શ્રમિક ની હત્યા કે અકસ્માત ઘેરાતું રહસ્ય છે.જોકેમૃત શ્રમિકની લાશને પોસ્ટ -મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.પોસ્ટ -મોર્ટમ રિપોર્ટ બાદ મોત કારણ બહાર આવશે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.