ETV Bharat / state

બીજા દિવસે પણ સુરત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું, જૂઓ કેટલો મોટો જથ્થો પકડાયો - સુરત પોલીસ કમિશનર અજય તોમરે

સુરતમાં બીજા દિવસે પણ સુરત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ કબજે કર્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા બમરોલી રોડ ખાતે રહેનાર એક વ્યક્તિ ( one Accused arrested ) પાસેથી 1.79 કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો કબજે (Surat police seized drugs worth crores of rupees ) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિ અગાઉ કેટરિંગમાં નોકરી કરતો હતો.

બીજા દિવસે પણ સુરત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું, જૂઓ કેટલો મોટો જથ્થો પકડાયો

author img

By

Published : Nov 15, 2022, 10:17 PM IST

સુરત સોમવારે સુરત અમરોલી પોલીસે બે કરોડ રૂપિયાથી પણ વધુ એમડી ડ્રગ્સ સાથે કઈ તમને ધરપકડ કરી હતી જ્યારે બીજા દિવસે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના બમરોલી વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી કુલ 1.79 કિલો એમ ડી ડ્રગ્સ કબજે (Surat police seized drugs worth crores of rupees )કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ડ્રગ્સની કિંમત 1.79 કરોડ છે. પકડાયેલા આરોપીની ચંદનકુમાર શર્મા ( one Accused arrested ) 24 વર્ષ છે અને સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે અને મૂળ બિહાર પટનાનો રહેવાસી છે. પોલીસને માહિતી મળી હતી કે તે ડ્રગ્સની હેરાફેરી કરે છે. માહિતીના આધારે પોલીસે રેડ કરી તેની પાસેથી કરોડો રૂપિયાના ડ્રગ્સ કબજે (Surat Crime ) કર્યા છે.

1.79 કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો કબજે લેવાયો

માસ્ટર માઈન્ડ કોઈ અન્ય સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે ( Surat Police Commissioner Ajay Tomare ) જણાવ્યું હતું કે, આરોપીએ ( one Accused arrested ) જણાવ્યું હતું કે કોઈ સમયે તેને ડ્રગ્સ આપ્યું છે અને તે કમિશન પેટે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તેની આર્થિક પરિસ્થિતિ જોઈ અંદાજો લગાવી શકાય છે કે તે માસ્ટર માઈન્ડ નથી તેની પાછળ કોણ છે તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે અગાઉ આ વ્યક્તિ કેટરિંગના ધંધામાં નોકરી કરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.