ETV Bharat / state

Surat police personnel suspended: નાર્કોટીકસ કેસમાં ફસાવવાની ધમકી આપી માગ્યા 4 લાખ, મહિલા PSI સહિત 2 પોલીસકર્મી સસ્પેન્ડ

author img

By

Published : Mar 22, 2022, 8:16 PM IST

સુરત શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યા જેવો ઘાટ સામે આવ્યો છે. ઉમરા પોલીસ મથકના મહિલા PSI બે કોન્સ્ટેબલ સાથે વેપારીના ઘરમાં (Surat police personnel suspended)ઘુસી ગયા હતાં. નાર્કોટીકસનો કેસ(case of narcotics)કરવાની ધમકી આપી 4 લાખની માગ કરી હતી. રૂપિયા ન આપતા તેની પર દારૂનો કેસ કરી દીધો હતો. આ કેસ બાદ મહિલા PSI સહિત 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાધા છે.

Surat police personnel suspended: નાર્કોટીકસનો કેસ કરવાની ધમકી આપી 4 લાખની માંગ કરનાર મહિલા PSI સહીત 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ

સુરતઃ ઉમરા પોલીસ મથકના રામ ચોકીના (Surat Umra Police)મહિલા સબ ઇન્સ્પેકટર કે.એન. ચોપરા ઘોડદોડ રોડ સ્થિત રહેતા વેપારી કરણ સહાનીના ઘરે રેડ કરવા માટે ગયા હતાં. પરંતુ અહી કોઈ વાંધા (Surat police personnel suspended)જનક વસ્તુ હાથ લાગ્યું ન હતું. એટલું જ નહી નાર્કોટીકસનો કેસ(case of narcotics) કરવાની ધમકી આપી 4 લાખની માંગ કરી હતી. આ ઉપરાંત વેપારી અને તેના વૃદ્ધ માતાપિતા સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.

PSI સહીત 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ

રેડ કર્યાની નોંધ ડાયરીમાં ન હતી - આ ઉપરાંત મહિલા PSIએ ઉપલી અધિકારીને જાણ કર્યા વિના જ રેડ કરવા ગયા હતાં અને રેડ કર્યાની નોંધ પણ ડાયરીમાં ન હતી. આ ઘટના બાદ વેપારીએ પોલીસ કમિશનરને મળી રજૂઆત(Threatened and demanded ransom)કરી હતી. જેથી પોલીસ કમિશનર દ્વારા તપાસ કરી આ મામલે મહિલા PSI અને તેના સાથે બે કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજય સિંહને સસ્પેન્ડ કરી દીધા હતાં. આ અંગે ઉપલી અધિકારી કે ડાયરીમાં નોંધ કર્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આ અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા મહિલા PSI સહિત 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ પણ વાંચોઃ સગી પુત્રીએ પિતા પાસેથી અઢી કરોડની ખંડણી માંગી, પોલીસે ફિલ્મી ઢબે કર્યો પર્દાફાશ

ફરિયાદી સાથે ગેરવર્તણૂક મુદે વિવાદમાં સપડાયા - આ ઉપરાંત પોલીસ કમિશનરને થયેલી અરજીમાં વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેમજ ચોકીમાં બીયર પીવડાવી દારૂનો કેસ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વધુમાં મહિલા PSI અગાઉ પણ મીડિયાકર્મીઓ સાથે અશોભનીય વર્તન કરવા ઉપરાંત અરજદાર અને ફરિયાદી સાથે ગેરવર્તણૂક મુદે વિવાદમાં સપડાયા છે.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case Report : DGP ભાટિયાને સોંપાયો ગુપ્ત રીપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.