ETV Bharat / state

સુરત પોલીસને મળી મોટી સફળતા, ફરાર નક્સલવાદી કોબાડ ગાંધી ઝારખંડમાંથી ઝડપાયો

સુરત: જિલ્લાના કામરેજમાં 2010માં નકસલવાદ અંગે નોંધાયેલા ગુનામાં ફરાર નક્સલવાદી કોબાદ ગાંધી ઝારખંડમાં પકડાયો હતો. ઝારખંડના કમાન્ડો દ્વારા કોબાડ ગાંધીની સુરત જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. કામરેજ Dysp દ્વારા કોબાડ ગાંધીને કઠોર કોર્ટમાં લઈ જઇ વધુ પૂછપરછ કરાઇ હતી.

author img

By

Published : Aug 27, 2019, 6:58 AM IST

ફરાર નક્સલવાદી કોબાડ ગાંધી ઝારખંડમાંથી ઝડપાયો

સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં નક્સલવાદી પ્રવૃત્તિ ફેલાવવા કુલ 25 જેટલા નકસલીઓ સક્રિય બન્યા હતા. જેની માહિતી પોલીસને મળી હતી કે આ નકસલી વિવિધ વિસ્તારોમાં ફરીને ગુપ્ત મિટિંગો કરે છે. 2010માં કુલ 25 જેટલા ઈસમો સામે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સમય જતાં 25 માંથી 23 નકસલીઓ પકડાઈ ગયા હતા. બે બાકી હતા જે પેકી મુખ્ય સૂત્રધાર પણ ગણાતો કોબાડ ગાંધીને ઝારખંડમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેને સુરત જિલ્લા પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો.

ફરાર નક્સલવાદી કોબાડ ગાંધી ઝારખંડમાંથી ઝડપાયો

ઝારખંડમાં એ પી સેન્ટર બનાવી દેશના વિવિધ રાજ્યોમાં નકસલી પ્રવૃતિઓ ફેલાવવામાં નકસલીઓનો ગોડ ફાધર આ કોબાડ ગાંધી કહેવાય છે. અને એટલું એનું વર્ચસ્વ પણ છે. કોબાડ ગાંધી પકડાયા બાદ ઝારખંડના હજારી બાગના જેલમાં હતો. સુરત જિલ્લા પોલીસે માંગ કરતા ઝારખંડ પોલીસ કમાન્ડો સાથે કોબાડ ગાંધીનો કબજો સુરત જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યો હતો.જો કે, કોબાડ ગાંધીએ સુરત, તાપી જિલ્લા સહિત કેટલા વિસ્તારોમાં નકસલી પ્રવૃત્તિ માટે કેવી રીતે પ્રચાર કર્યો હતો, એ તમામ વિગતો મેળવવા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

Intro: સુરત જિલ્લા ના કામરેજ માં 2010 સાલ માં નકસલવાદ અંગે નોંધાયેલ ગુનાંમાં ફરાર નક્સલવાદી કોબાદ ગાંધી ઝારખંડ માં પકડાયો હતો. જેનોઝારખંડ ના કમાન્ડો દ્વારા કોબાડ ગાંધી નો સુરત જિલ્લા પોલીસ ને કબજો સોપાયો હતો. આજે  કામરેજ ડી વાય એસ પી દ્વારા કોબાડ ગાંધી ને કઠોર કોર્ટ માં લઈ જય વધુ પૂછ પરછ શરૂ કરાઇ છે.

Body:સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાત માં નક્સલવાદી પ્રવૃત્તિ ફેલાવવા કુલ 25 જેટલા નકસલીઓ સક્રિય બન્યા હતા. અને નકસલી સાહિત્ય વિવિધ વિસ્તારો માં ફરતા કરી ગુપ્ત મિટિંગો કરાયાં નું બહાર આવ્યું હતું. જે સંદર્ભે ગત 2010 ની સાલ માં કુલ 25 જેટલા ઈસમો સામે કામરેજ પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી. સમય જતાં 25 માંથી 23 નકસલીઓ પકડાઈ ગયા હતા. બે બાકી હતા જે પેકી મુખ્ય સૂત્રધાર પણ ગણાતો કોબાડ ગાંધી ને  ઝારખંડ માં પકડી લેવાયો હતો. અને જેનો સુરત જિલ્લા પોલીસ એ આજે કબજો મેળવી કઠોર કોર્ટ માં હાજર કરાયો હતો.

  Conclusion:ઝારખંડ માં એ પી સેન્ટર બનાવી દેશ ના વિવિધ રાજ્યો માં નકસલી પ્રવૃતિઓ ફેલાવવા માં નકસલીઓ નો ગોડ ફાધર આ કોબાડ ગાંધી કહેવાય છે. અને એટલું એનું વર્ચસ્વ પણ છે. કોબાડ ગાંધી પકડાયા બાદ ઝારખંડ ના હજારી બાગ માં જેલ માં હતો. અને સુરત જિલ્લા પોલીસ એ માંગ કરતા ઝારખંડ પોલીસ કમાન્ડો સાથે કોબાડ ગાંધી નો કબજો સુરત જિલ્લા પોલીસ ને સોંપ્યો હતો. જોકે કોબાડ ગાંધી એ સુરત ,તાપી જિલ્લા સહિત કેટલા વિસ્તારો માં નકસલી પ્રવૃત્તિ માટે  કેવી રીતે પ્રચાર કર્યો હતો. એ તમામ વિગતો મેળવવા પોલીસ એ પૂછપરછ શરૂ કરી છે.

બાઈટ : અશોક મુનિયા... જિલ્લા પોલીસ વડા...સુરત ગ્રામ્ય ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.