ETV Bharat / state

સુરતમાં એક વિપારીને હેની ટ્રેપમાં ફસાવી 70 હજાર પડાવી લીધા - sweta singh

સુરત : શહેરમાં અવાર નવાર હની ટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી એક વાર વેપારી આ ષડયંત્રનો ભોગ બન્યો છે. પુણામાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી 70 હજાર રૂપિયા પડાવી લીધા. જેમાં એક મહિલા દ્વારા વેપારીને ફ્લેટમાં બોલાવી અંગત પળોના ફોટોના પાડી વાયરલ કરવા અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 2, 2019, 5:37 AM IST

ચોકાવનારી બાબત આ છે કે, આ સમગ્ર ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ સામેલ છે. આ કૃત્યમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતો તેની સામે પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

સુરત સિટીમાં અવાર નવાર હની ટ્રેપમાં વેપારીઓ અને મોટા લોકોને ફસાવવા માટેની ગેંગો સતત સક્રિય જોવા મળી રહી છે. પુણગામ વિસ્તારમાં આવેલ અક્ષર ટાઉનસીપીમાં એક ફેલટમાં વેપારીને મહિલાને શારીરક સુખ માણવા બોલાવામાં આવ્યો હતો. બાદ અંગત પળોના ફોટો વિડીયો ઉતારી લીધા હતા.

સુરતમાં એક વિપારીને હેની ટ્રેપમાં ફસાવી 70 હજાર પડાવી લીધા
એક પોલીસ વર્ધી પહેરેલ ઈસમ સહિત ત્રણ લોકો મહિલા સાથે આવીને ફરિયાદી વેપારીને ધમાવામાં લાગ્યા હતા અને ફોટો વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી બાદમાં પોલીસ યુનિફોર્મ આવેલ ઈસમ દ્વારા કેસ કરી દેવાની પણ ધમકી આપી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપી સુનીલ ઉર્ફે વિશાલ દેવીદાસ સાવંત, પોલીસ યુનીફોર્મવાળા ઇસમ જીતેન્‍દ્ર મુળજી ચૌહાણ જે મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવે છે સાથે ફલેટ માલીક કિરણબેન સહિત શરીર સુખ માણવા માટે બોલાવેલ સ્‍ત્રી જે બારડોલીની રહેવાસી છે જેની સામે ફરિયાદ નોંધી છે.

વેપારી ગભરાઈ જઈ ને તાત્કાલિક પહેલા 60 હજાર અને 10 હજાર એમ 70 હજાર રોકડા રૂપિયા આપી દીધા હતા. બાદ પણ આ ગેંગનો ત્રાસ વધતા વેપારીએ મહિધરપુરા પોલીસનો કોન્ટેક કર્યો હતો. પુણાગામ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા અને એક મહિધરપુરા પોલીસ સ્ટેશનના કોસ્ટબલ જીતેન્દ્ર અને બીજા બે ઈસમો સામે મળી કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તાત્કાલિક પોલીસે એક ઈસમ સુનિલ સાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. પણ નવાઈની વાત એ છે કે, સુરત પોલીસનો એક જવાન આટલી નીચી હદનું કામ કરતા સુરત પોલીસનું નામ ખરડાયું છે. હાલમાં તો મહિલા અને પોલીસ જવાન ફરાર છે તે લોકોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

R_SUR_05_01MAY_05_HONEYTRAP_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : શહેરમાં અવાર નવાર હની ટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને ફરી એક વાર વેપારી આ ષડયંત્રનો ભોગ બન્યો છે.પુણામાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી 70 હજાર રૂપિયા પડાવી લીધા.જેમાં એક મહિલા દ્વારા વેપારીને ફ્લેટમાં બોલાવી અંગત પળોના ફોટોનપાડી વાયરલ કરવા અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ચોકાવનારી બાબત આ છે કે આ સમગ્ર ઘટનામાં.એક પોલીસકર્મી પણ શામેલ છે. આ કૃત્યમાં મહિધરપુરા પોલીસ સ્ટેશન નો પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતો તેની સામે પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે...

સુરત સિટીમાં અવાર નવાર હની ટ્રેપમાં વેપારીઓ અને સારા મોટા લોકોને ફસાવવા માટેની ગેંગો સતત સક્રિય જોવા મળી રહી છે. તેવામાં પુણગામ વિસ્તારમાં આવેલ અક્ષર ટાઉનસીપીમાં એક ફેલટમાં વેપારીને મહિલાને શરીર શુખ માણવા બોલાવામાં આવ્યો હતો. ત્યારે બાદ અંગત પળોના ફોટો વિડીયો ઉતારી લીધા હતા અનવ બાદમાં ત્યારે એક પોલીસ વર્ધિ પહેરેલ ઈસમ સહિત ત્રણ લોકો આવી જાય છે અને મહિલા અને ફરિયાદી વેપારી ને ધમાવામાં આવ્યા હતા અને ફોટો વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી બાદમાં પોલીસ યુનિફોર્મ આવેલ ઈસમ દ્વારા કેશ કરી દેવાની પણ ધમકી આપી હતી..પોલીસે સમગ્ર મામલે આરોપી સુનીલ ઉર્ફે વિશાલ દેવીદાસ સાવંત, પોલીસ યુનીફોર્મવાળા ઇસમ જીતેન્‍દ્રભાઇ મુળજીભાઇ ચૌહાણ જે મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવે છે સાથે ફલેટ માલીક કિરણબેન સહિત શરીર સુખ માણવા માટે બોલાવેલ સ્‍ત્રી. રહેવાસી-બારડોલી સામે ફરિયાદ નોંધી છે.

આમ વેપારી ગભરાઈ જઈ ને તાત્કાલિક પહેલા 60 હજાર રૂપોય અને 10 હજાર એમ 70 હજાર રોકડા રૂપિયા આપી દીધા હતા ત્યારે બાદ પણ આ ગેંગનો ત્રાસ વધતા વેપારીએ મહિધરપુરા પોલીસનો કોન્ટેક કર્યો હતો બાદમાં પુણાગામ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા અને એક મહિધરપુરા પોલીસ સ્ટેશનના કોસ્ટબલ જીતેન્દ્ર અને બીજા બે ઈસમો સામે મળી કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તાત્કાલિક પોલીસે એક ઈસમ સુનિલ સાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે પણ નવાઈની વાત એ છે કે સુરત પોલીસનો એક જવાન આટલી નીચી હદનું કામ કરતા સુરત પોલીસનું નામ ખરડાયું છે..હાલમાં તો મહિલા અને પોલીસ જવાન ફરાર છે તે લોકોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે...

બાઈટ :- પી એલ ચૌધરી ( એસીપી,સુરત પોલીસ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.