ETV Bharat / state

દુકાન માલીકને બંદૂક બતાવી મોબાઈલની લૂંટ, ઘટના CCTVમાં કેદ

સુરત: ઉધના વિસ્તારમાં ધોળા દિવસે બંદુકની બતાવી મોબાઇલ શોપના માલિક પાસેથી 17 જેટલા મોંઘા મોબાઇલની લૂંટ ચલાવવામાં આવી છે. ધોળા દિવસે લૂંટની આ ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. ઘટનાના પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી છે.

author img

By

Published : Sep 16, 2019, 3:23 PM IST

દુકાન માલીકને બંદૂક બતાવી મોબાઈલ લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો જોવા મળ્યા છે. સીસીટીવીમાં આરોપીઓ દુકાન માલીકને બંદૂક બતાવી લૂંટ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

ઉધના વિસ્તારમાં આવેલા શ્રી રામ કુટીર ખાતે સ્વસ્તિક મોબાઈલ શોપિંગ દુકાનમાં લૂંટની આ ઘટના બનવા પામી છે. મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા ત્રણથી ચાર જેટલા ઈસમોએ મોબાઈલ ખરીદીના બહાને શોપમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં બંદુક બતાવી 17 જેટલા મોંઘા મોબાઈલની લૂંટ ચલાવી હતી.

દુકાન માલીકને બંદૂક બતાવી મોબાઈલ લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદ

આ ઘટના બાદ લૂંટારૂઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દુકાન માલિકે ઘટનાની જાણકારી આસપાસના લોકો અને પોલીસને કરી હતી. ઘટનાની જાણકરી મળતા ઉધના પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો કેદ થયા છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:સુરત : ઉધના વિસ્તારમાં ધોળા દિવસે બંદુકની નોક પર  મોબાઇલ શોપના માલિક પાસેથી 17 જેટલા મોંઘીદાટ ના મોબાઇલની લૂંટ ચલાવવામાં આવી છે .ધોળા દિવસે લૂંટની આ ઘટના ના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે.ઘટનાના પગલે ઉધના પોલીસ અને  સુરત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો  અને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો ક્યાં થયા છે લુટી ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ કર્યા હોવાનું પણ જાણવા મળે છે.સીસીટીમાં કેડ આરોપીઓ દુકાન માલીકને બંદૂક બતાવી લૂંટ ચલાવતા હોવાનું બહાર આવ્યું..

Body:ઉધના વિસ્તારમાં આવેલા શ્રી રામ કુટીર ખાતે સ્વસ્તિક મોબાઈલ શોપિંગ દુકાનમાં લૂંટની આ ઘટના બનવા પામી છે. મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા ત્રણથી ચાર જેટલા ઈસમોએ મોબાઈલ ખરીદીના બહાને શોપ માં પ્રવેશ મેળવ્યો હતો.જ્યાં બાદમાં બંદુકની નોક પર 17 જેટલા મોંઘીદાટ મોબાઈલ ની લૂંટ ચલાવી હતી... ઘટના બાદ લૂંટારૂઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.જ્યાં  બાદમાં દુકાન માલિકે ઘટનાની જાણકારી આસપાસ ના લોકો અને પોલીસને કરી હતી.ઘટના ની જાણકરી મળતા ઉધના પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસની તપાસમાં દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો કેદ થયા છે.
Conclusion:જે અંગે ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.ઉધના વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટનાએ કાયદો -વ્યવસ્થાની સ્થિતો સામે સવાલ ઉભા કર્યા છે. ઘટના સીસીટીવી માં કેદ થઈ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.