સુરતના જહાંગીરપુરા મુકામેથી નીકળેલી દુંદાળા દેવની આ શોભાયાત્રા જોઈ માર્ગ પરથી પસાર થતા સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા. કારણ કે દુંદાળા દેવની શોભાયાત્રામાં શામેલ ગણેશ મંડળના સૌ કોઈ સભ્યો કેદીના પોશાકમાં જોવા મળ્યા હતા. જહાંગીરપુરાના સાગરપુત્ર યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. દુંદાળા દેવના આગમનના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ગ્રુપના સભ્યોએ દુંદાળા દેવની શોભાયાત્રા સુરતના જહાંગીરપુરા ખાતેથી કાઢવામાં આવી હતી. ઢોલ નગારા અને તાસા સાથે નીકળેલી શોભાયાત્રામાં કેદીનો પોશાક જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. શોભાયાત્રામાં યુવતીઓ સહિત યુવાઓ નાસિક ઢોલ વગાડતી નજરે જોવા મળી હતી. જો કે ગ્રુપના સભ્યોનું કહેવુ છે કે આ પોશાક પહેરવા પાછળનું એક કારણ પણ છે. જેલમાં ગુનો કરી જેલવાસ ભોગવતા કેદીઓ આવા પ્રસંગોથી વંચિત રહી છે.
શોભાયાત્રામાં ગણેશ મંડળના સૌ કોઈ સભ્યો કેદીના પોશાકમાં જોવા મળ્યા, જાણો કેમ...
સુરત: વિઘ્નહર્તાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.. દુદાળા દેવના આગમનના પગલે ગણેશ ભક્તો દ્વારા ઠેર-ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે દુંદાળા દેવની અનોખી શોભાયાત્રા જોવા મળી. આ શોભાયાત્રામાં ગણેશ મંડળના સૌ કોઈ સભ્યો કેદીના પોશાકમાં જોવા મળ્યા. જેની પાછળનું કારણ જેલમાં રહેતા કેદીઓમાં પણ એક ધાર્મિક લાગણી જોડાયેલી હોય છે અને તેઓ આ પ્રસંગથી વંચિત રહેતા હોય છે. જેથી ગુનાખોરીની દુનિયાથી દૂર રહી, બહારની દુનિયાનો આનંદ માણે તેવો પ્રયાસ આ શોભાયાત્રા દરમ્યાન કરવામાં આવ્યો છે.
સુરતના જહાંગીરપુરા મુકામેથી નીકળેલી દુંદાળા દેવની આ શોભાયાત્રા જોઈ માર્ગ પરથી પસાર થતા સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા. કારણ કે દુંદાળા દેવની શોભાયાત્રામાં શામેલ ગણેશ મંડળના સૌ કોઈ સભ્યો કેદીના પોશાકમાં જોવા મળ્યા હતા. જહાંગીરપુરાના સાગરપુત્ર યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. દુંદાળા દેવના આગમનના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ગ્રુપના સભ્યોએ દુંદાળા દેવની શોભાયાત્રા સુરતના જહાંગીરપુરા ખાતેથી કાઢવામાં આવી હતી. ઢોલ નગારા અને તાસા સાથે નીકળેલી શોભાયાત્રામાં કેદીનો પોશાક જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. શોભાયાત્રામાં યુવતીઓ સહિત યુવાઓ નાસિક ઢોલ વગાડતી નજરે જોવા મળી હતી. જો કે ગ્રુપના સભ્યોનું કહેવુ છે કે આ પોશાક પહેરવા પાછળનું એક કારણ પણ છે. જેલમાં ગુનો કરી જેલવાસ ભોગવતા કેદીઓ આવા પ્રસંગોથી વંચિત રહી છે.
Body:સુરત ના જહાંગીરપુરા મુકામેથી નીકળેલી દુંદાળા દેવની આ શોભાયાત્રા જોઈ માર્ગ પરથી પસાર થતા સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા.કારણ કે દુંદાળા દેવની શોભાયાત્રા માં શામેલ ગણેશ મંડળ ના સૌ કોઈ સભ્યો કેદીના પોશાક માં જોવા મળ્યા...જહાંગીરપુરા ના સાગરપુત્ર યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.દુંદાળા દેવ ના આગમન ના હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે આ ગ્રુપ ના સભ્યો દ્વારા દુંદાળા દેવની શોભાયાત્રા સુરત ના જહાંગીરપુરા ખાતેથી કાઢવામાં આવી હતી.ઢોલ નગારા અને તાસા સાથે નીકળેલી શોભાયાત્રા માં કેદીનો પોશાક જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.શોભાયાત્રા માં યુવતીઓ સહિત યુવાઓ નાસિક ઢોલ વગાડતી નજરે જોવા મળી.જો કે ગ્રુપના સભ્યોનું કહેવુ છે કે આ પોશાક પહેરવા પાછળનું એક કારણ પણ છે..જેલમાં ગુનો કરી જેલવાસ ભોગવતા કેદીઓ આવા પ્રસંગોથી વંચિત રહી છે.
તેઓમાં પણ એક ધાર્મિક આસ્થા જોડાયેલી હોય છે.જેથી તેઓ ગુનાખોરી નો માર્ગ છોડી બહાર ની દુનિયાનો આનંદ માણી શકે તેવા પ્રયાસ આ શોભાયાત્રા થકી કરવામા આવ્યા છે.દુંદાળા દેવની શોબાયાત્રા ના દ્રશ્યો ડ્રોન કેમેરાથી પણ કંડારવામાં આવ્યા...જ્યાં સમગ્ર શોભાયાત્રા ના કંઈક અલગ જ અને અદભુત દ્રશ્યો પણ જોવા મળ્યા...શહેરમાં દુંદાળા દેવને આવકારવા સૌ કોઈ ગણેશ મંડળો આતુરતાપૂર્વક ની વાટ જોઈ રહ્યા છે.Conclusion:જો કે તેમના આગમન પૂર્વે શ્રીજીની ભવ્યથિ ભવ્ય શોભાયાત્રાઓ પણ શહેરના ખુણે ખુણે થી નીકળતી જોવા મળી રહી છે...
બાઈટ : વિરલ ટેલર ( ગણેશ મંડળ આયોજક)
બાઈટ : દેશમુખ ડિમ્પલ( ગણેશ મંડળ સભ્ય)