હીરા ઉદ્યોગ ગયા દિવાળી બાદ થી મંદીનો સામનો કરી રહ્યો છે. હાલ નાના મોટા કારખાનાઓમાં નોકરી કરનાર રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 300 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેના કારણે રત્નકલાકારો બેરોજગાર થયા છે. મંગળવારે આ તમાંમ રત્નકલાકારો કતારગામ ખાતે આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એકઠા થઈ વિરોધ નોંધાવી અને કલેક્ટર કચેરી પહોંચી પોતાના અધિકારની માંગણી કરી હતી.
સુરત: હીરાના કારખાનામાંથી 300 જેટલા કારીગરોને છૂટા કરાયા - હીરા ઉદ્યોગ
સુરત: કતારગામના ગોધાણી ઇમપેક્સ નામના હીરાના કારખાના માંથી કારીગરોને છૂટા કરાતા રત્નકલાકારો બેરોજગાર થયા છે. મંદીના નામે 300 જેટલા કારીગરોને છૂટા કરાતા કારીગરોમાં નારાજગી જોવા મળી હતી. આ રત્નકલાકારો પોતાની વ્યથા લઈ સુરત જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. ત્રણ મહિનાની પગાર અને ગ્રેચુયટીની માગણી તંત્ર પાસે કરી છે.
surat
હીરા ઉદ્યોગ ગયા દિવાળી બાદ થી મંદીનો સામનો કરી રહ્યો છે. હાલ નાના મોટા કારખાનાઓમાં નોકરી કરનાર રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 300 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેના કારણે રત્નકલાકારો બેરોજગાર થયા છે. મંગળવારે આ તમાંમ રત્નકલાકારો કતારગામ ખાતે આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એકઠા થઈ વિરોધ નોંધાવી અને કલેક્ટર કચેરી પહોંચી પોતાના અધિકારની માંગણી કરી હતી.
Intro:સુરત : કતારગામ ના ગોધાણી ઇમપેક્સ નામના હીરાના કારખાના માંથી કારીગરો ને છુટા કરાતા રત્નકલાકારો બેરોજગાર થયા છે. મંદીના નામે 300 જેટલા કારીગરો ને છુટા કરાતા કારીગરો માં નારાજગી જોવા મળી. આ રત્નકલાકારો પોતાની વ્યથા લઈ સુરત જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. અને ત્રણ મહિનાની પગાર અને ગ્રેચુયટી ની માંગણી તંત્ર પાસે કરી છે.
Body:હીરા ઉદ્યોગ ગયા દિવાળી બાદ થી મંદીનો સામનો કરી રહ્યો છે. હાલ નાના મોટા કારખાનાઓ માં નોકરી કરનાર રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 300 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેના કારણે રત્નકલાકારો બેરોજગાર થયા છે. આજે આ તમાંમ રત્નકલાકારો કતારગામ ખાતે આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મા થયા એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કલેક્ટર કચેરી પહોંચી પોતાના અધિકારની માંગણી કરી હતી..સુરતમાં દિન પ્રતિદિન રત્નકલાકારોની હાલત કફોડી બની રહી છે કેટલાક રત્નકલાકારો બેકારીના કારણે આપઘાત કરી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ 300 કારીગરોને છુટા કરી દેવામાં આવ્યા છે. સુરતના જરીવાલા કમ્પાઉન્ડ ખાતે આવેલા ગોધાણી જેમ્સમાંથી 300 જેટલા રત્નકલાકરોને છુટા કરી દેવામાં આવ્યા છે જેના કારણે તેઓની હાલત કફોડી બની છે..
Conclusion:તમામ રત્નકલાકારો રજુઆત કરવા જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યું હતું કે કંપનીના માલિકોએ તેમને કંપની ખોટમાં જતી હોવાનું કહી નોકરી પર કાઢી મુક્યા છે ત્યારે દિવસે ને દિવસે સુરતમાં રત્નકલાકારોની હાલત કફોડી બની રહી છે હીરા ઉધોગમાં આવેલી મંદી ના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે..
બાઈટ : અલ્પેશ સવાણી (રત્નકલાકાર)
બાઈટ : પ્રકાશ (રત્નકલાકાર)
બાઈટ : ભરત ભાઈ (પ્રવક્તા રત્નકલાકાર ડાયમન્ડ એસોસિએશન)
બાઈટ :હરીશ ગજ્જર (રત્નકલાકાર) હિન્દી બાઈટ
બાઈટ : પ્રકાશ (રત્નકલાકાર) હિન્દી બાઈટ