દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ આયોજકો દ્વારા પંડાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદુપરાંત ગણેશ પંડાલની અંદર સમાજના લોકોને સંદેશા પાઠવતી થીમો પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને અહીં જીવંત કરવામાં આવી છે.
તક્ષશીલા અગ્નિકાંડને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં રાખવામાં આવી - અનુચ્છેદ 370
સુરત: ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. ગણેશ આયોજકો દ્વારા લાખોની ખર્ચ કરી અવનવી થીમ તૈયાર કરવામાં આવી છે. જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતમાં અડાજણ સ્થિત ગાર્ડન ગ્રુપ દ્વારા ચાર જેટલી અલગ અલગ પ્રતિકૃતિઓ પર થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં તક્ષશીલા અગ્નિકાંડની ઘટનાને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં ઉભી કરવામાં આવી છે. જ્યારે સુરતના કેબલ બ્રિજ સહિત અન્ય ત્રણ થીમ પણ રજૂ કરવામાં આવી છે.
surat
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ આયોજકો દ્વારા પંડાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદુપરાંત ગણેશ પંડાલની અંદર સમાજના લોકોને સંદેશા પાઠવતી થીમો પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને અહીં જીવંત કરવામાં આવી છે.
Intro:સુરત :ગણેશોત્સવ ની શરૂવાત થઈ ચૂકી છે અને ગણેશ આયોજકો દ્વારા લખલૂટ ખર્ચ કરી અવનવી થીમ તૈયાર કરવામાં આવી છે.જે ભક્તોમાં આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે.સમાજને સંદેશા આપતી આ થીમ ને નિહાળવા ગણેશ પનદાળો પર ભક્તોની લાંબી કતાર જોકે મળી છે.સુરત માં અડાજણ સ્થિત ગાર્ડન ગ્રુપ દ્વારા ચાર જેટલી અલગ અલગ પ્રતિકૃતિઓ પર થીમ તૈયાર કરવામાં આવી છે...જેમાં તકશીલા અગ્નિકાંડ ની ઘટના ને જીવંત કરતી થીમ ગણેશ પનદાળ માં ઉભી કરવામાં આવી છે.જ્યારે સુરત ના કેબલ બ્રિજ સહિત અન્ય ત્રણ થીમ પણ રજુ કરવામાં આવી છે
Body:દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ આયોજકો દ્વારા પનદાળ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે... તદુપરાંત ગણેશ પનદાળ ની અંદર સમાજના લોકોને સંદેશા પાઠવતી થિમો પણ તૈયાર કરવામાં આવી છે...જેમાં ખાસ કરીને સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટના ને અહીં જીવંત કરવામાં આવી છે..બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ -કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને આર્ટિકલ 35- એ રદ કરતી થીમ પણ ઉભી કરવામાં આવી છે.શહેરમાં પ્રવેશતા ભારે વાહનો ના કારણે થતાં અકસ્માત જેવી ઘટનાઓ ને પણ થીમ દ્વારા રજૂ કરવામાં આવી છે.બીજી તરફ સુરતની શોભા સમાન ગણાતા કેબલ બ્રિજ ની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે..આ સાથે આગની ઘટના ના સમયે લોકો દ્રારા ફાયરના જવાનોને મદદ કરવામાં આવે તેવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે.શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈ ફાયર સેફટી ઉભી કરવા અંગેનો પણ મેસેજ આપવામાં આવ્યો છે....Conclusion:એટલુ જ નહીં પનદાળ માં બિરાજમાન શ્રીજીની પ્રતિમાના વિસર્જન ને લઈ અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જ્યાં વિસર્જન વેળાએ પનદાળ માં બિરાજમાન મુશક રાજના હાથમાં મુકાયેલ શાવર થી શ્રીજીની પ્રતિમા નું ઘર આંગણે વિસર્જન કરવામાં આવશે..
બાઈટ :- હર્ષ મહેતા (આયોજક)
બાઈટ : ધાર્મિષ્ઠા પટેલ (શ્રધ્ધાળુ)
બાઈટ: શીતલ શાહ (શ્રધ્ધાળુ)