ETV Bharat / state

Surat Crime : સુરત એસઓજી અને એટીએસનું ઓપરેશન, 4 કરોડથી વધુ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક નોટ ઝડપી - સુરત એસઓજી

સુરતમાં ચાર કરોડની કિંમતની ચિલ્ડ્રન બેંક નોટો (Rs 4 crore Fake Note Seized From Surat )જપ્ત કરવામાં (Surat Crime )આવી છે. સુરત પોલીસ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 500 અને 2000ની નકલી નોટો (Fake Indian Currency Rs 4 crore )જપ્ત કરી 6 આરોપીની ધરપકડ (6 Accused Arrested by SOG )કરવામાં આવી છે.

Surat Crime : સુરત એસઓજી અને એટીએસનું ઓપરેશન, 4 કરોડથી વધુ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક નોટ ઝડપી

author img

By

Published : Jan 30, 2023, 2:26 PM IST

અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરમાંથી 6 જેટલાં આરોપીઓ પકડવામાં આવ્યાં હતાં

સુરત સુરતમાં ચાર કરોડની કિંમતની બાળકોની બેંક નોટો જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી છે. માહિતીના આધારે પોલીસે વરાછા પરિસરમાં દરોડો પાડી બાળકોની બેંક નોટો જપ્ત કરી હતી. ATS અને SOG પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 500 અને 2000ની નકલી નોટો જપ્ત કરી છે. આ સાથે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

બાતમી મળી : એસઓજી અને એટીએસને એક બાતમી મળી હતી જેના પગલેે અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરમાંથી 6 જેટલાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ દ્વારા લોકોને છેતરીને તેમની પાસેથી અસલી નોટ લઈ અને તેમને નકલી નોટ આપતાં હતા. તે ઉપરાંત આ લોકો પાસેથી નકલી સોનાચાંદીની બિસ્કિટ પણ મળી આવ્યાં છે. આ મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ લોકો એક નોટ ઓરીજનલ મૂકી નીચે નકલી નોટ મૂકી લોકોને પધરાવી દેતા હતાં.

આ પણ વાંચો પુણેમાં 87 કરોડની નકલી નોટ સાથે એક આર્મી જવાન સહિત 6 ઝડપાયા

4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક નોટ ઝડપી : અમરોલીના શોપિંગ સેન્ટરમાં ચાલતો હતો ગોરખગંઘો અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરમાંથી 6 જેટલાં આરોપીઓ પકડવામાં આવ્યાં છે. આ આરોપીઓ કઇ રીતે લોકોને છેતરીને આ ગોરખધંધો કરતાં હતાં તે પણ સામે આવ્યું હતું. દ્વારા લોકોને છેતરીને તેમની પાસેથી અસલી નોટ લઈ અને તેમને નકલી નોટ આપતાં હતા. તે ઉપરાંત આ લોકો પાસેથી નકલી સોનાચાંદીની બિસ્કિટ પણ મળ્યાં.આ લોકો એક નોટ ઓરીજનલ મૂકી નીચે નકલી નોટ મૂકી લોકોને પધરાવી દેતા હતા.આ રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે તેવી બાતમીના આધારે સુરત એસઓજી અને એટીસએ રેઇડ કરી હતી. અને કુલ 6 જેટલાં આરોપીઓની ધરપકડ કરી હતી. હવે આ મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત એસઓજી અને એટીએસનું ઓપરેશન : સમગ્ર ઓપરેશન વિશે સુરત એસઓજી પોલીસ અને એટીએસે જણાવ્યું હતું કે ગઈકાલે સંયુક્ત ઓપરેશન કરી શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ 99 શોપિંગ સેન્ટરના ત્રીજા માળે કેટલાક વ્યક્તિઓ દ્વારા લોકોને નકલી નોટો અને નકલી સોનાની બિસ્કિટ આપીને પૈસા પડવાનું વેપાર કરી રહ્યા છે.જેને લઈને રેડ કરવામાં આવી હતી. અને આ રેડ દરમિયાન 4 કરોડ 84 લાખની 35 હાજર 2 હાજર અને 500ની ચલણી નોટો તથા 16 લાખ 10 હજારની અસલ ચલણી નોટો અને 60 ગોલ્ડ અને 50 સિલ્વર ની આવી બિસ્કિટો પણ મળી આવ્યાં હતાં. આ મામલે અમે કુલ 6 જેટલાં આરોપીઓની ધરપકડ કરી છે.આ લોકો દ્વારા કઈ રીતે લોકોને છેતરવામાં આવતા હતા તે હાલ તમામ બાબતે અમે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો પોલીસ સ્ટેશનથી 300 મીટર દૂર પંજાબ નેશનલ બેંકમાંથી 18 લાખની લૂંટ

પાર્ટીઓ દ્વારા સેટિંગ : આ ગોરખધંધા વિશે પોલીસને વધુ જાણવા મળ્યું છે કે ચાર એક પાર્ટીઓ દ્વારા આ લોકોનું સેટિંગ ચાલતું હતું. પરંતુ હજી સુધી આ બાબતે કોઈ પણ પ્રકારનો ડીલ કરવામાં આવ્યો નથી. આ લોકો જે પ્રવૃત્તિ કરવાના હતા તેની એટીએસ અને એસઓજીની સતર્કતાના કારણે આરોપી સુધી પહોંચી શક્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.