પીએમ નરેન્દ્ર મોદી પુસ્તકના કવરપેજનું વિમોચન 14મી ફેબ્રુઆરી, 2019 વેલેન્ટાઇન ડેના દિવસે દેશ વિદેશના 101 શહેરોમાં કરવામાં આવ્યું હતું. જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકેની શપથવિધિના 48 કલાક પહેલા પુસ્તક છાપી અને તેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી ( જીત પછી બનારસ મંદિર દર્શન 27મે) આપવામાં આવી હતી.
સુરતમાં વડાપ્રધાન મોદી પર છપાયેલા પુસ્તકે બે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા - Gujarati News
સુરત: શહેરમાં વડાપ્રધાન મોદી પર છપાયેલા પુસ્તકે બે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા છે. રેકોર્ડની વાત કરીએ તો કવર પેજનું 101 શહેરોમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ અને બીજો રેકોર્ડ મોદીજીના શપથથી 48 કલાક પહેલા બુક છાપી હતી. જેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી સામેલ છે.
સુરતમાં પ્રધાનમંત્રી મોદી પર છપાયેલ પુસ્તકે સર્જ્યા બે વર્લ્ડ રેકોર્ડ
પીએમ નરેન્દ્ર મોદી પુસ્તકના કવરપેજનું વિમોચન 14મી ફેબ્રુઆરી, 2019 વેલેન્ટાઇન ડેના દિવસે દેશ વિદેશના 101 શહેરોમાં કરવામાં આવ્યું હતું. જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકેની શપથવિધિના 48 કલાક પહેલા પુસ્તક છાપી અને તેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી ( જીત પછી બનારસ મંદિર દર્શન 27મે) આપવામાં આવી હતી.
Intro:સુરત : શહેરથી પ્રધાનમંત્રી મોદી પર છપાયેલ પુસ્તકને બે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા છે.હેલો રેકોર્ડ કવર પેટનું 101 શહેરોમાં વિમોચન અને બીજો રેકોર્ડ મોદીજીના શપથથી 48 કલાક પહેલા બુક છાપી, જેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી સામેલ છે.
Body:પીએમ નરેન્દ્ર મોદી પુસ્તકના કવરપેજનું વિમોચન 14મી ફેબ્રુઆરી, 2019 વેલેન્ટાઇન ડેના દિવસે દેશ વિદેશના 101 શહેરોમાં કરવામાં આવ્યું હતું. જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરિકેની શપથવિધિના 48 કલાક પહેલા પુસ્તક છાપી અને તેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી ( જીત પછી બનારસ મંદિર દર્શન 27મે)
જીઆરપી મીડિયાના ગણપત ભંસાલી, રાજેશ માહેશ્વરી અને પંકજ માહેશ્વરી દ્વારા મોદીની પર નવીનતમ કૃતિ જેમાં 27 મે સુધીની અપડેટ સાથે 24 કલાકમાં પ્રિન્ટ કરવામાં આવી અને દિલ્હી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિમોચન કરીને વરિષ્ઠ ભાજપ Conclusion:નેતા લાલકૃષ્ણ અડવાણી અને નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, ગિરીરાજસિંહ,અર્જુન મેઘવાલ, થાવરચંદ ગેહલોત,મુખ્તાર અબ્બાસ નકવી, અશ્વિની ચૌબે, અનુરાગ ઠાકુર, રામવિલાસ પાસવાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, સાધ્વી નિરંજના જ્યોતિ, કૈલાસ ચૌધરી સહીત એક ડઝન કેન્દ્રીય અને કેન્દ્રીય રાજ્ય સ્તરના મંત્રી, દેવેન્દ્ર ફડણવીસ,નિતિન પટેલ,વિજય ગોયલ જેવા ભાજપના નેતા, સાંસદો , વિભિન્ન પ્રદેશોના ધારાસભ્યો, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શ્યામ જાજુ તેમજ પાર્ટીના અન્ય નેતાઓને પુસ્તક ભેટ કરવાનો અવસર મળ્યો.