ETV Bharat / state

Surat Congress Protest : કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન અપાયું, શેનો હતો વિરોધ ?

સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં (Surat Congress Protest ) આવ્યો હતો. ગઇકાલે તેમની મીટિંગ અટકાવી કાર્યકર્તાઓને અટકાયત (Detention of Congress workers)કરી લેવાના મામલે રોષે ભરાયેલ કોંગ્રેસે આજે વિરોધ કાર્યક્રમ આપવા સાથે આવેદનપત્ર (Congress Memorandum to the Surat Commissioner of Police)આપ્યું હતું.

Surat Congress Protest : કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન અપાયું, શેનો હતો વિરોધ ?
Surat Congress Protest : કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન અપાયું, શેનો હતો વિરોધ ?
author img

By

Published : Jul 29, 2022, 7:06 PM IST

Intro:સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગતરોજ કોંગ્રેસ કાર્યાલય ઈશ્વર ફાર્મ ઉપર તેમના અંગત મીટીંગમાં બેઠા હતા ત્યારે એકાએક પોલીસ દ્વારા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી (Detention of Congress workers)તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. સાંજ સુધી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. આ તાનાશાહીને લઈને આજરોજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા (Surat Congress Protest )હતાં.

સુરત પોલીસની તાનાશાહીનો વિરોધ

રજૂઆતને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો- સુરત પોલીસ દ્વારા ગતરોજ કોંગ્રેસ કાર્યાલય ઈશ્વર ફાર્મ ઉપરથી કેટલા કાર્યકર્તાઓનીઅટકાયત મામલે કોંગ્રેસ દ્વારા એકઠા થઈ સુરત પોલીસ કમિશનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સૂત્ર માહિતી અનુસાર પોલીસને ગતરોજ માહિતી મળી હતી કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગૃહ પ્રધાન ઓફિસની બહાર ધારણા કરવાના છે તેથી પોલીસે આ તમામ કાર્યકર્તાઓની અટકાયત (Detention of Congress workers)કરી હતી. આના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોલીસ કમિશનરની કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા (Surat Congress Protest )હતા. આ દરમિયાન પોલીસ કમિશનરની કચેરી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરને કોંગ્રેસના પાંચ જ કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર (Congress Memorandum to the Surat Commissioner of Police)આપવા જવા દેવાયા હતાં.

આ પણ વાંચોઃ Congress Janandolan in Surat : સુરત કોંગ્રેસે MLA પ્રવીણ ઘોઘારીની ઓફિસે જઈ લોલીપોપ અને બંગડીનું વિતરણ કર્યું, શું છે વિરોધ જાણો

મહિલા કાર્યકર્તાઓએ હાથમાં બગડી લઈ વિરોધ કર્યો- સુરત શહેર કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચ્યા હતા તે દરમિયાન મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા હાથમાંથી બંગડી ઉતારી બંગડી બતાવી રાજ્ય સરકારનો વિરોધ દર્શાવ્યો અને સૂત્રોચાર કર્યા હતા. "ભાજપ હમસે ડરતી છે પોલીસ કો આગે કરતી હૈ" પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. હાય રે હાય ભાજપના નારા સાથે વિરોધ (Surat Congress Protest )દર્શાવ્યો હતો.

આ પણ વાંચોઃ Land fraud in Navsari: લો બોલો, સુરત મહિલા કોંગ્રેસ આગેવાને જ નવસારીના ખેડૂતની જમીન બારોબાર વેચી દીધી, મહિલા સહિત 2ની ધરપકડ

કોંગ્રેસ શહેર પ્રમુખે શું કહ્યું - ગુજરાતમાં જે દારૂ લઠ્ઠાકાંડ થયો છે. તેમાં ગુજરાત સરકાર લાજવાને બદલે ગાજી રહી છે.ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે રાજીનામું આપી દેવું જોઈએ. 50થી વધુ લોકોના મોત થયા છે તેમ છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી. કોંગ્રેસ કાર્યાલય ઈશ્વર ફાર્મ ઉપર મીટીંગ હતી તે દરમિયાન પોલીસે કાર્યકર્તાઓની અટકાયત (Detention of Congress workers)કરી તે ગેરકાયદે છેે. એટલે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે એનો અમે આજ સખત વિરોધ (Surat Congress Protest )કરી પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.