- 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેરાત
- 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાની બાકી
- મહુવાની 2 બેઠક, માંડવી નગરપાલિકા અને કડોદરા નગરપાલિકાની 1-1 બેઠક પર જાહેરાત બાકી
સુરત: જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તમામ 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાંની સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. બારડોલી નગરપાલિકામાં 'નો રિપીટેશનની' ફોર્મ્યુલા અપનાતાં કેટલાક ટિકિટ વાંચ્છુક વર્તમાન નગરસેવકોમાં સોપો પડી ગયો છે. બારડોલી નગરપાલિકામાં માત્ર 4 નગરસેવકોને જ રિપીટ કરવામાં આવ્યા છે.
સાંજે સાત વાગ્યે કરવામાં આવી જાહેરાત
જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ દ્વારા સાંજે 7 વાગ્યે એક પછી એક તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની સાથે જ જિલ્લા પંચાયતની બેઠકોના નામ જાહેર કરાયા હતા. આ ઉપરાંત અપવાદ રૂપ બેઠકો પર હજુ પણ ઉમેદવારો જાહેર થઈ શક્યા નથી. સૌથી પહેલા મહુવા તાલુકા પંચાયત અને સૌથી છેલ્લે કામરેજ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાની સાથે જ કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
તાલુકા અને નગરપાલિકાની 4 બેઠકોની જાહેરાત બાકી
તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો મહુવા તાલુકા પંચાયતની 2 બેઠક અનાવલ અને ઉમરા પર ઉમેદવારોની જાહેરાત બાકી છે, જ્યારે માંડવી નગરપાલીકાના વોર્ડ નંબર 3 અને કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં એક બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકો પર ટિકિટને લઈને ચાલી રહેલી મડાગાંઠને કારણે જાહેરાત અટકી હોવાનું જાણવા મળે છે.
- ઉમેદવારોની યાદી
મહુવા તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | મહુવા | કૌશિકા પટેલ |
2 | ઓંડચ | દિવ્યેશ ચૌહાણ |
3 | કાની | વૈશાલી પટેલ |
4 | શેખપુર | પ્રબોધ પટેલ |
5 | કરચેલીયા | અનિતા ભટ્ટ |
6 | ડુંગરી | લીલા કેદારીયા |
7 | ખરવણ | સુરેશ પટેલ |
8 | ફૂલવાડી | સવિતા પટેલ |
9 | દેદવાસણ | ધર્મેશ પટેલ |
10 | વલવાડા | રેખા પટેલ |
11 | વેલણપુર | શીલા પટેલ |
12 | બામણિયા | તારા મહેતા |
13 | ગુણસવેલ | ચેતન મિસ્ત્રી |
14 | બુટવાડા | કિશોર પટેલ |
15 | અનાવલ | બાકી |
16 | ગાંગડીયા | અમૃત પટેલ |
17 | વહેવલ | વિક્રમ પટેલ |
18 | કોષ | રમીલા પટેલ |
19 | મહુવરિયા | મેહુલ ચૌધરી |
20 | ઉમરા | બાકી |
પલસાણા તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | પલસાણા - 1 | દિવ્યા દેસાઈ |
2 | પલસાણા - 2 | સંદીપ રાઠોડ |
3 | બલેશ્વર - 1 | રાજુ રાઠોડ |
4 | બલેશ્વર - 2 | ભાવના તળાવીયા |
5 | લિંગડ | ઉન્નતિ પટેલ |
6 | અંત્રોલી | મનીષા સોલંકી |
7 | ચલથાણ -1 | રાહુલ આહીર |
8 | ચલથાણ - 2 | વાસુદેવ પાટીલ |
9 | ચલથાણ - 3 | દેવેન્દ્ર કપલેટિયા |
10 | ચલથાણ - 4 | નિલેશ દેસાઈ |
11 | વરેલી 1 | અરુણ દુબે |
12 | વરેલી 2 | રમેશ નાયકા |
13 | મલેકપોર | વૈશાલી પટેલ |
14 | વણેસા | યોગેશ પટેલ |
15 | બગુમરા | હેમુ રાઠોડ |
16 | કારેલી | વિશાખા રાઠોડ |
17 | અંભેટી | માલતી મિસ્ત્રી |
18 | એના | દીપ્તિ પટેલ |
તરસાડી નગરપાલિકા
- વોર્ડ 1
- હેતલ પરમાર
- મીના ચૌહાણ
- બાબુ વસાવા
- હરેશ પટેલ
- વોર્ડ 2
- ચંપા વસાવા
- મોહિની પરમાર
- પ્રકાશ વસાવા
- રમેશ વસાવા
- વોર્ડ 3
- રુબીના કુરેશી
- સલમા બીબી શાહ
- અબ્દુલ ખાલીક શેખ
- ગુલામ પઠાણ
- વોર્ડ 4
- પ્રવીણા પટેલ
- મીનાક્ષી શાહ
- સતીશ પરમાર
- હરદીપસિંગ અટોદરિયા
- વોર્ડ 5
- ચેતના મનાણી
- પન્ના વશી
- શૈલેષ ગાંગણી
- જયદીપ નાયક
- વોર્ડ 6
- કપિલા પરમાર
- ભાવના ચૌહાણ
- વિજય વસાવા
- કર્મવીરસિંહ ડોડીયા
- વોર્ડ 7
- ટીનું વસાવા
- કલ્પના પટેલ
- હાર્દિક રાણા
- વિશાલ દેસાઈ
ચોર્યાસી તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | દામકા | વાસંતી પટેલ |
2 | કવાસ | આસ્તિક પટેલ |
3 | મોરા 1 | લીલા પટેલ |
4 | મોરા 2 | લતા પટેલ |
5 | બોણંદ | સરિતા રાઠોડ |
6 | કપ્લેથા | સદેક કાઝી |
7 | લાજપોર 1 | અશોક પટેલ |
8 | લાજપોર 2 | અશોક રાઠોડ |
9 | મોહણી | દીપ્તિ રાઠોડ |
10 | સણીયા કણદે | કાંતી રાઠોડ |
11 | વાંઝ | કલ્પના વાંઝવાળા |
12 | ભટલાઈ | તૃપ્તિ પટેલ |
13 | હજીરા 1 | સતીશ પટેલ |
14 | હજીરા 2 | ઋષિ પટેલ |
15 | હજીરા 3 | સંગીતા સેલર |
16 | સુવાલી | જગદીશ પટેલ |
બારડોલી નગરપાલિકા
- વોર્ડ 1
- શોભના પટેલ
- વિજીયા પાટીલ
- જીગ્નેશ રાઠોડ
- દક્ષેશ શેઠ
- વોર્ડ 2
- ફાલ્ગુની દેસાઈ
- મૂંજુબેન પુરોહિત
- નીતિન શાહ
- ધર્મેશ પટેલ
- વોર્ડ 3
- રીના ચૌધરી
- કેજલ વ્યાસ
- જૈનિષ ભંડારી
- હિતેશ પારેખ
- વોર્ડ 4
- ચંદ્રિકા પટેલ
- અમિતા પટેલ
- મનીષ ભાવસાર
- જગદીશ પાટીલ
- વોર્ડ 5
- ટીના રાઠોડ
- સરોજ પટેલ
- રાજેશ ભંડારી
- મહેન્દ્રસિંહ ચૌહાણ
- વોર્ડ 6
- ફેડમિડા યુસુફ મમૂજી
- તન્વીરા કાજી
- કાલુ કરીમ શાહ
- સોયેલ સલીમ પટેલ
- વોર્ડ 7
- રીંકલ ભંડારી
- રશ્મિ ભટ્ટ
- કિશોર ચૌધરી
- વિજય પટેલ
- વોર્ડ 8
- સરલા રાઠોડ
- મિતા ખત્રી
- પિયુષ ચૌધરી
- પરેશ પટેલ
- વોર્ડ 9
- કોકિલા હળપતિ
- નીલમ વ્યાસ
- શૈલેશ ગામીત
- નિમેષ શાહ
માંડવી નગરપાલિકા
- વોર્ડ 1
- ગીતા નાયકા
- મિતા શાહ
- અમરસિંહ ચૌધરી
- નિમેષ શાહ
- વોર્ડ 2
- રેખા રાઠોડ
- અલકા લોઢા
- પ્રતીક રબારી
- જયેશ ગાંધી
- વોર્ડ 3
- રેખા વશી
- રંજના મરાઠે
- સુરેશ રાઠોડ
- પેન્ડિંગ
- વોર્ડ 4
- રંજન સંઘવી
- શાહીન બાનુ રાવત
- ધર્મેન્દ્રસિંહ મહિડા
- ઉપેન્દ્રસિંહ ખેંગાર
- વોર્ડ 5
- ધર્મેશા પટેલ
- સંગિતા સોની
- જય રાઠોડ
- આનંદ શાહ
- વોર્ડ 6
- શારદા ગામીત
- સંધ્યા ચૌધરી
- રાજુ ચૌધરી
- કિરીટ પટેલ
માંગરોળ તાલુકા પંચાયતૉ
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | ઝંખવાવ | નસીમબાનુ કડીવાળા |
2 | માંડણ બોરીયા | મુકેશ ગામીત |
3 | ઘોડબાર | શકુંતલા ચૌધરી |
4 | વડ | દિપક ચૌધરી |
5 | ભિલાવડા | ભૂમિ બ્રહ્મભટ્ટ |
6 | વાંકલ | ડૉ.યુવરાજસિંહ સોનારીયા |
7 | આંબાવાડી | તૃપ્તિ મૈસૂરિયા |
8 | મોસાલી | ડિમ્પલ વસાવા |
9 | બોરસદ | ચંદન ગામીત |
10 | નાની નરોલી | કમળા વસાવા |
11 | કોસંબા 1 | કલા વસાવા |
12 | કોસંબા 2 | છના વસાવા |
13 | કોસંબા 3 | મનીષ વસાવા |
14 | હથુરણ | હીના વસાવા |
15 | માંગરોળ | મનીષ રાઠોડ |
16 | ગિજરમ | દિવ્યા જાદવ |
17 | લુવારા | મહાવીરસિંહ પરમાર |
18 | લીંબાડા | ભરત પટેલ |
19 | કોસાડી | મીનાક્ષી વસાવા |
20 | પીપોદરા | સુમિત વસાવા |
21 | પાલોદ | શૈલેષ વસાવા |
22 | લીમોદરા | લલિતા વસાવા |
23 | મોટા બોરસરા | મનહર વસાવા |
24 | હથોડા | દીપ્તિ પરમાર |
કડોદરા નગરપાલિકા
- વોર્ડ 1
- સંતોષ યાદવ
- કૌશલ્યા માલી
- ધનંજય ઝા
- બુદ્ધિમંત બહેરા
- વોર્ડ 2
- નિતા રાઠોડ
- નિતા પટેલ
- કલ્પેશ ટેલર
- પેન્ડિગ
- વોર્ડ 3
- રશ્મિ ધીમ્મર
- નારાયણી શર્મા
- અનિલ સિંગ
- નરેશ દેસાઈ
- વોર્ડ 4
- તબસ્સુમ ખાન
- બચુદેવી ગુપ્તા
- એમ.એ.રાજન સિદ્દીકી
- કિશોર પટેલ
- વોર્ડ 5
- રેખા દેસાઈ
- સંગીતા પાટીલ
- કર્ણા ભરવાડ
- ગુલાબ રાજપૂત
- વોર્ડ 6
- જિજ્ઞાસા પરમાર
- દ્રૌપદી યાદવ
- અરુણ સિંગ
- દેવેન્દ્ર સિંગ
- વોર્ડ 7
- સીમા દેવી ઠાકુર
- મીનું દેવી ઝા
- ઉમાશંકર દુબે
- આનંદ પાટીલ
બારડોલી તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | બલદા | બીપીનચંદ્ર ચૌધરી |
2 | કડોદ 1 | જમના રાઠોડ |
3 | કડોદ 2 | કાંતુ પ્રજાપતિ |
4 | ખોજ | વૈશાલી પટેલ |
5 | બાબેન 1 | ધીરુ રાઠોડ |
6 | બાબેન 2 | શકુંતલા રાઠોડ |
7 | તેન | દિનેશ પરમાર |
8 | મોતા | રમીલા રાઠોડ |
9 | વરાડ | અજિત પટેલ |
10 | અસ્તાન | અંબા રાઠોડ |
11 | માણેકપોર | કિંજલ દેસાઈ |
12 | સેજવાડ | કિરણ પટેલ |
13 | આફવા | નીલા પટેલ |
14 | નિઝર | આશા સોલંકી |
15 | સરભોણ | પરીક્ષિત દેસાઈ |
16 | વડોલી | સુરેશ હળપતિ |
17 | વાંકાનેર | પદ્મા હળપતિ |
18 | અકોટી | વિજય હળપતિ |
19 | મઢી | જાગૃતિ વસાવા |
20 | સુરાલી 1 | જ્યોતિ ચૌધરી |
21 | સુરાલી 2 | કિશોર ચૌધરી |
22 | વઢવાણિયા | કિરણ ચૌધરી |
માંડવી તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | કાકરાપાર | આતિષ ચૌધરી |
2 | દઢવાડા | કમલેશ ચૌધરી |
3 | દેવગઢ | મુકેશ ચૌધરી |
4 | કાટકુંવા | કમલેશ વસાવા |
5 | માલધા | બાલુ ચૌધરી |
6 | ગોડધા | જશવંત ચૌધરી |
7 | સાલૈયા | જયા ચૌધરી |
8 | ઘંટોલી | પુષ્પા ચૌધરી |
9 | સઠવાવ | કમલેશ ચૌધરી |
10 | અમાલસાડી | ગીતા પટેલ |
11 | ગોદાવાડી | ભાવના ચૌધરી |
12 | ખરોલી | મીનાક્ષી ચૌધરી |
13 | રતનીયા | તૃપ્તિ ગામીત |
14 | વરઝાખણ | રાગીણી ગામીત |
15 | તડકેશ્વર 1 | ભારતી વસાવા |
16 | તડકેશ્વર 2 | હીના વસાવા |
17 | તુકેદ | રીટા ચૌધરી |
18 | રોસવાડ | ચંદ્રિકા વસાવા |
19 | બૌધાન | હિના વસાવા |
20 | અરેઠ | નીરવ સોલંકી |
21 | ઝાબ | પુષ્પા ચૌધરી |
22 | નૌગામા | સુભાષ પટેલ |
23 | રેગામાં | દિલીપ ચૌધરી |
24 | પાતલ | પ્રવીણ ચૌધરી |
ઉમરપાડા તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | મોટી દેવરૂપણ | કુંતા પાડવી |
2 | વડગામ | ઇન્દુ વસાવા |
3 | રૂઢિગવાણ | કૌશું વસાવા |
4 | બીલવાણ | જેરમા વસાવા |
5 | ચવડા | ગુલાબસિંગ વસાવા |
6 | સટવાણ | વસંતા વસાવા |
7 | ઉમરગોટ | મોહન વસાવા |
8 | ઘાણાવડ | વિમલા વસાવા |
9 | ઊંચવાણ | શારદા ચૌધરી |
10 | કેવડી | મોગરા વસાવા |
11 | સરવણ ફોકડી | દલપત વસાવા |
12 | ઉમરખાડી | રમેશ વસાવા |
13 | ઉમરઝર | વિપુલ વસાવા |
14 | બલાલકુવા | મહેશ વસાવા |
15 | વાડી | પ્રવીણ પરમાર |
16 | નસારપુર | રવીસિંગ ચૌધરી |
કામરેજ તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | કામરેજ 1 | અજિત આહીર |
2 | કામરેજ 2 | મોંઘા ભરવાડ |
3 | ડુંગરા | પુષ્પા પરમાર |
4 | દિગસ | તેજલ મિસ્ત્રી |
5 | નવાગામ 1 | ભૂમિકા પટેલ |
6 | નવાગામ 2 | તનુ પટેલ |
7 | જોખા | મીનાક્ષી ચૌધરી |
8 | વાવ | હર્ષદ ઢોડિયા |
9 | શામપુરા | યેશા પટેલ |
10 | ખોલવડ 1 | એઝાંઝ હારુન તૈલી |
11 | ખોલવડ 2 | રમેશ સિંગાણા |
12 | શેખપુર | પ્રવીણ ઢોડિયા |
13 | આંબોલી | રેખા મોદી |
14 | નવી પારડી | બિપિન વસાવા |
15 | ઘલા | હિરલ રાઠોડ |
16 | ઉંભેળ | દર્શન પટેલ |
17 | સેવણી | રેખા પટેલ |
18 | વિહાણ | રસિક પટેલ |
19 | હલધરું | મંજુ રાઠોડ |
20 | કોસમાડા | રંજન રાઠોડ |
ઓલપાડ તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | કીમ 1 | નીતા પટેલ |
2 | કીમ 2 | જયેશ દેસાઈ |
3 | મૂળદ | સતીશ વસાવા |
4 | મોર | જયેશ પટેલ |
5 | કરંજ | કિશોર રાઠોડ |
6 | કદરામા | જશુ વસાવા |
7 | વડોલી | વનરાજસિંહ બારડ |
8 | ટકારમા | જીગ્નેશ પટેલ |
9 | સરસ | સરલા પટેલ |
10 | અરિયાના | પ્રિયંકા પટેલ |
11 | પિંજરત | નિમિશા પટેલ |
12 | દાંડી | જયેશ ઉર્ફે મુકેશ પટેલ |
13 | બરબોધન | હીના પટેલ |
14 | સાયણ 1 | હેમુ પાઠક |
15 | સાયણ 2 | દીપેશ પટેલ |
16 | સાયણ 3 | જશોદા વસાવા |
17 | સરોલી | શાંતિલાલ રાઠોડ |
18 | સંધિયેર | ઉષા પટેલ |
19 | ઓલપાડ 1 | જ્યોત્સના પટેલ |
20 | ઓલપાડ 2 | અંજુ પટેલ |
21 | માસમા | કિરણ પટેલ |
22 | સીવાણ | જ્યોત્સના રાઠોડ |
23 | કુદસડ 1 | અમિત પટેલ |
24 | કુદસડ 2 | રેખા પટેલ |