ETV Bharat / state

Surat Bank Robbery: બેંક ઓફ મહારાષ્ટ્ર લૂંટ પ્રકરણમાં ખુલાસો, લૂંટારુઓએ ચોરીની બાઈક લઈને કરી હતી લૂંટ - no security guard Surat Bank

સુરત શહેરના સચિન વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસ તપાસ કરવામાં આવી હતી. લૂંટ પ્રકરણમાં લૂંટારુઓ ચોરીની બાઈક લઈને બેંકમાં આવ્યા હતા.  સિક્યુરિટી ગાર્ડ નહોતો હોવાનો પણ ખુલાસો થયો હતો.

Surat Bank Robbery: સુરત ચકચારી બેંક ઓફ મહારાષ્ટ્ર લૂંટ પ્રકરણમાં લૂંટારુઓ ચોરીની બાઈક લઈને બેંકમાં આવ્યા હતા, સિક્યુરિટી ગાર્ડ નહોતો

author img

By

Published : Aug 12, 2023, 1:41 PM IST

Updated : Aug 12, 2023, 1:48 PM IST

સુરત: શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં થયેલી લૂંટ કેસમાં ઉતારવો જે બે બાઈક પર આવ્યા હતા તે બાઈક ચોરીની હતી. લૂંટ કરવાના ઇરાદે આવેલા લુટારોએ પહેલા ચોરીની બાઈક લઈ અને ત્યારબાદ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપી નાસી ગયા હતા. ત્યારબાદ પાંડેસરા ખાતે આ બાઈક મૂકી રીક્ષા થી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.લુટારોએ ગણતરીની મિનિટોમાં 14 લાખ રોકડ રકમની ચલાવી સહેલાઈથી નીકળી ગયા હતા.

ઘટનાથી ચકચાર: બેંકની અંદર લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે .સચિનના વાંચ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ શહેર તરફ ભાગ્યા હતા. આરોપી લૂંટ કરી પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આ બાઈક મૂકી રિક્ષામાં જતા રહ્યા હતા. ત્યારબાદ રેલ્વે સ્ટેશન પાસે પાંચમાંથી ત્રણ લૂંટવો સીસીટીવી કેમેરામાં કેદ પણ થયા હતા. તેઓએ પોતાના કપડા પણ બદલી નાખ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ "લૂંટારોને બાઈક આપનાર ઉના વિસ્તારના બે લોકો છે. જેમાંથી એકને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને બીજાને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ઉઠાવી લાવી છે".

સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો: સચિનના વાજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં બનેલી લૂંટની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું છે કે બેંકના એક પણ કર્મચારીઓએ લુંટાડવોનો પ્રતિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. તમામ કર્મચારીઓ લૂંટારો અને સરેન્ડર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેક થવા પામી હતી. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો. બેંકની અંદર હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા. જેથી પોલીસ અનુમાન લગાવી રહી છે કે લૂંટારા હિન્દી ભાષા હોઈ શકે છે. જેથી યુપી કે બિહારના વતની હોવાના આધારે પણ પોલીસે તપાસ કરી રહી છે.

હથિયાર બતાવી લૂંટની ઘટના: હેલ્મેટ અને મોઢે બુકાની બાંધીને આવેલા પાંચ લૂંટારુઓએ બેંકના ડેપ્યુટી મેનેજર, કેશિયર, પ્યુન અને સફાઈ કર્મચારીને રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર બતાવીને અને ડરાવીને બાથરૂમમાં ગોંધી રાખ્યા હતા. એટલું જ નહીં ડ્રોવરમાંથી કેસ અને સેફ લોકરમાંથી મળી કુલ આશરે 14 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટના તમામ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે. જેના આધારે સચિન પોલીસ શોધવાના કામે લાગી છે. લૂંટની ઘટના બનતા જ સુરત શહેર સહિત સુરત રૂરલ, નવસારી, ડાંગ, આહવા વિસ્તાર પણ રેડ જાહેર કરવામાં આવ્યું હતું.

  1. Surat Bank Robbery : ધોળા દિવસે બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ, પાંચ મિનિટમાં લુંટારો 14 લાખ લૂંટી ફરાર
  2. Surat News : સુરત ફાયર વિભાગ લોકોને બનાવશે અગ્નિશમન તાલીમથી સજ્જ, પોર્ટલ વિશે જાણો

Last Updated : Aug 12, 2023, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.