ETV Bharat / state

Sumul Dairy Cooperation Convention: ગૃહ પ્રધાન 19મી ફેબ્રુઆરીના તાપીના બાજીપુરામાં સહકાર સંમેલનને સંબોધન કરશે - સુમુલ ડેરી સહકાર સંમેલન

ખેડૂતો પશુપાલકોના વિકાસને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરીના (Sumul Dairy Cooperation Convention)નેજા હેઠળ આગામી 19 ફેબ્રુઆરી 2022ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા સુમુલ ડેરી દાણ ફેક્ટરી પાસે ગૃહપ્રધાન(Home Minister Amit Shah) અને સહકાર પ્રધાન અમિત શાહના કાર્યક્રમનું(Cooperation convention in Bajipura, Tapi ) આયોજન કરવામાં આવ્યું છે. આયોજિત સંવાદમાં 6000 જેટલી સહકારી મંડળીઓના આગેવાનો હાજરી આપશે.

Sumul Dairy Cooperation Convention: ગૃહ પ્રધાન 19મી ફેબ્રુઆરીના તાપીના બાજીપુરામાં સહકાર સંમેલનને સંબોધન કરશે

author img

By

Published : Feb 8, 2022, 10:03 PM IST

સુરત : દેશના ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહને 19મી ફેબ્રુઆરીના રોજ તાપી જિલ્લાના બાજીપુરામાં સહકાર સંમેલનને(Amit Shah Cooperation Convention) સંબોધન કરશે. અગાઉ પણ અમિત શાહના કાર્યક્રમ નક્કી હતું પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો.

સુમુલ ડેરી

અમિત શાહના કાર્યક્રમનું આયોજન

ખેડૂતો અને પશુપાલકો દ્વારા વર્ષોથી કરવામાં આવી(Cooperation convention in Bajipura, Tapi ) રહેલી માંગણી બાદ તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા સહકાર મંત્રાલયને દરજ્જો આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક વિવિધ સુગર મિલો સહિત કુલ 6,000 જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓનું વાર્ષિક ટર્ન ઓવર લગભગ 10,000 કરોડ જેટલું માનવામાં આવી રહ્યું છે. ખેડૂતો પશુપાલકોના વિકાસને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરીના નેજા હેઠળ આગામી 19 ફેબ્રુઆરી 2022ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા સુમુલ ડેરી દાણ ફેક્ટરી પાસે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સુમુલ ડેરી પશુપાલકોને ઝીરો ટકા વ્યાજ 100 કરોડ રૂપિયાનો ધિરાણ આપશે

6000 જેટલી સહકારી મંડળીઓના આગેવાનોની હાજરી આપશે

આ અંગે સુમુલ ડેરીના ડાયરેક્ટર(Director of Sumul Dairy) જયેશ પટેલે જણાવ્યું હતું કે ગૃહ પ્રધાન આગામી 19મી ફેબ્રુઆરીના રોજ હાજરી આપવાનું નક્કી કર્યું છે અને તેમનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે જે માટે સુમુલ તેમજ સહકારી ક્ષેત્ર સાથે મળીને આગામી 12 દિવસમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે અમુલ ડેરી ના નેજા હેઠળ આયોજિત સંવાદમાં 6000 જેટલી સહકારી મંડળીઓના આગેવાનો હાજરી આપશે.

આ પણ વાંચોઃ કોરોનાથી મૃત્યુ પામનાર ખેડૂતોના પરિજનોને વીમાનું વળતર આપવાની સુમુલ ડેરીના ડિરેક્ટરની માંગણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.