ETV Bharat / state

સુરતમાં રત્નકલાકારે આર્થિક સંકડામણને કારણે કર્યો આપઘાત - gujarati news

સુરત: હીરા બજારમાં મંદીના મંડાણ વચ્ચે વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું છે. જેના પગલે પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

રત્નકલાકારે આર્થિક સંકડામણને કારણે કર્યો આપઘાત
author img

By

Published : Jul 18, 2019, 8:21 PM IST

છેલ્લા આઠ માસથી બેકાર અને આર્થિક સંકડામણ અનુભવી રહેલા રત્ન- કલાકારે આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાની પણ હાલ ચર્ચા છે. આ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી રત્નકલાકારના આપઘાત મામલે તપાસ હાથ ધરી છે..ત્રણ દિવસમાં રત્નકલાકાર દ્વારા આર્થિક સનકડામન ના કારણે આપઘાતની બીજી ઘટના છે.

કતારગામ વિસ્તારમાં આવેલા રામજીનગર સોસાયટીના એપાર્ટમેન્ટના પાંચમા માળે પરથી ગૌરવ ગજ્જર નામના રત્નકલાકારે આજ રોજ આપધાત કર્યો હતો. આ ઘટના બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં રત્નકલાકારના આપઘાતના પગલે લોકોમાં પણ ભારે ચર્ચા છે. મળતી માહિતી અનુસાર કતારગામના રામજીનગર વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા ગૌરવભાઈ ગજ્જરને સંતાનમાં ત્રણ પુત્રી છે.

ગૌરવભાઈ છેલ્લા આઠ માસથી બેકાર હતા અને ઘરે જ જીવન પસાર કરી રહ્યા હતા. ગૌરવભાઈ અગાઉ રત્નકલાકાર તરીકેનું કામ કરતા હતા. પરંતુ બાદમાં મંદીના કારણે તેમનું કામ છૂટી ગયું હતું. જ્યાં છેલ્લા આઠ માસથી ગૌરવભાઈ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. અથાગ પ્રયાસ કરવા છતાં તેમણે ડાયમંડ કંપનીમાં ફરી કામ મળતું ન હતું. જેથી નાસીપાસ થયેલા ગૌરવભાઈએ આજ રોજ જીવનનો અંત આણવાનો નક્કી કરી અને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. અનેે તેનું ઘટના સ્થળે પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને કતારગામ પોલીસે સ્થળ પર પહોચી આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ માસથી હીરા બજારમાં રત્ન- કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હોવાની અસંખ્ય ફરિયાદો સંઘને મળી છે. જે પ્રમાણે રત્નકલાકાર સંઘને હમણાં સુધી ફરિયાદો મળી છે, ત્યાર સુધીમાં 1100થી વધુ રત્નકલાકારોને મંદીના કારણે છુટા કરી દેવાયા હોવાની માહિતી છે.

Intro:સુરત : હીરા બજારમાં મંદીના મંડાણ વચ્ચે વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી છે...સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન-કલાકારે એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું છે... છેલ્લા આઠ માસથી બેકાર અને આર્થિક સંકડામણ અનુભવી રહેલા રત્ન- કલાકારે આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાની પણ હાલ ચર્ચા છે. આ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી રત્નકલાકારના આપઘાત મામલે તપાસ હાથ ધરી છે..ત્રણ દિવસમાં રત્નકલાકાર દ્વારા આર્થિક સનકડામન ના કારણે આપઘાતની બીજી ઘટના છે.

Body:કતારગામ વિસ્તારમાં આવેલા રામજી નગર સોસાયટીના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી ગૌરવ ગજ્જર નામના રત્ન - કલાકારે આજરોજ પડતું મૂકી જીવ ને વ્હાલું કર્યું છે.. ઘટના બનતાની સાથે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે....કતારગામ વિસ્તારમાં રત્નકલાકારના આપઘાત ના પગલે લોકોમાં પણ ભારે ચર્ચા છે.મળતી માહિતી અનુસાર કતારગામ ના રામજી નગર વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટ ના પાંચમા રહેતા ગૌરવ ભાઈ ગજ્જર ને સંતાનમાં ત્રણ પુત્રી છે.

ગૌરવભાઈ છેલ્લા આઠ માસથી બેકાર હતા અને ઘરે જ જીવન પસાર કરી રહ્યા હતા..ગૌરવભાઈ અગાઉ રત્ન- કલાકાર તરીકે નું કામ કરતા હતા. પરંતુ બાદમાં મંડી ના કારણે તેમનું કામ છૂટી ગયું હતું ..જ્યાં છેલ્લા આઠ માસથી ગૌરવ ભાઈ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા.અથાગ પ્રયાસ કરવા છતાં તેમણે ડાયમંડ કંપની માં ફરી કામ મળતું ન હતું .જેથી ઘર કઈ રીતે ચલાવવું તે ચિંતા ગૌરવભાઈ ના અંદર ઘરી કરી ગઈ હતી.જ્યાં નાસીપાસ થયેલા ગૌરવભાઈ એ આજ રોજ જીવનનો અંત અણવાનો નક્કી કર્યું અને એપર્ટમેન્ટ ના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું.

પાંચમા માળેથી મોતની છલાંગ લગાવતા ગૌરવભાઈ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું.જ્યાં પરિવાર ના પગ તળેથી જમીન સરકી પડી.સભ્યના મોત ના પગલે પરિવારે ભારે કલ્પત કર્યો.જ્યાં ઘટના નજ જાણકારી મળતા કતારગામ પોલીસે સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી હતી.પોલીસે લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બુધવારે પુણાગામમાં મૂળ ભાવનગરના વતની 21 વર્ષીય ભાવેશ સોલંકીનાએ આપઘાત કરી લીધો હતો. રત્નકલાકાર ભાવેશે આર્થિક ભીંસમાં આવી જઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું. બે દિવસના ટૂંકા ગાળામાં બે રત્નકલાકારોના મોતને લઈને હીરા ઉદ્યોગમાં ચિંતાની સાથે દુઃખનું મોજું ફરી વળ્યું છે.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ માસથી હીરા બજારમાં રત્ન- કલાકારો ને છુટા કરી દેવામાં આવ્યા હોવાની અસંખ્ય ફરિયાદો સંઘને મળી છે..જે પ્રમાણે રત્ન - કલાકાર સંઘને હમણાં સુધી ફરિયાદો મળી છે ,ત્યારે 1100 થી વધુ રત્ન- કલાકારો ને મંદી ના કારણે છુટા કરી દેવાયા હોવાની માહિતી છે. જે સાબિત કરે છે કે હીરા બજારમાં મંદી નો બોજો રત્ન-કલાકારો ઉઠાવી રહ્યા છે.જ્યાં નાછૂટકે આર્થિક સંકડામણ અનુભવી આ પ્રકાર ના પગલાં ભરવા રત્ન - કલાકારો મજબૂર બની બન્યા છે. જે રત્ન કલાકારો રાત- દિવસ એક કરી હીરા ને પોતાની કલા થી ચમક આપે છે તેજ રત્ન- કલાકાર ના ચહેરા પરથી નૂર ગાયબ થઈ ગયો છે.પરિણામે હીરા નગરી સુરતની ચમક તો ઝાંખી પડી જ રહી છે સાથે રત્ન - કલાકારો ની હાલત પણ કફોડી બન રહી છે ..જે સુરત ના કતારગામ વિસ્તારમાં રત્ન- કલાકાર ના આપઘાત પરથી સમજી શકાય છે. .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.