ETV Bharat / state

suicide case in surat: સુરત ખાતેથી બે આત્મહત્યાના કેસ સામે આવ્યા - પાંડેસરા પોલીસ

સુરત શહેરમાં અલગ-અલગ બે સ્થળેથી આત્મહત્યાના કેસ (Suicide case) સામે આવ્યાં છે. બે વિદ્યાર્થીએ ગળા ફાંસો (Throat traps) ખાઇ જીંદગીનો અંત કરી નાખ્યો છે. આત્મહત્યા કરનારમાંથી એક ધોરણ 10માં અભ્યાસ કરતી અને બીજી ધોરણ ૯માં અભ્યાસ કરતી હતી.

suicide case in surat: સુરત ખાતેથી બે આત્મહત્યાના કેસ સામે આવ્યા

author img

By

Published : Dec 26, 2021, 6:52 PM IST

સુરત: શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ વિદ્યાર્થીઓએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી (student committed suicide by choking) લીધી છે. આ વિદ્યાર્થીએ ગતરોજ પોતાના ઘરે સુસાઇડ નોટ (Suicide note) લખી બારીના એગલ સાથે દુપટ્ટા જોડી ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ધોરણ- ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ માતાએ ઠપકો આપતા આત્મહત્યા (Suicide case) કરી હતી.

શહેરના બે સ્થળોએથી આત્મહત્યાના કેસ સામે આવ્યા

આપધાત કરતી વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં મમ્મી પપ્પાને દુઃખી કર્યા છે. મારો ફોટો મઢાવી દિવાલ ઉપર લગાવજો"આ જોઈ આખું પરિવાર શોખમાં ગરકાવ થઇ ગયું હતું. સાંજે ઘરે આવતા પરિવારને ઘટનાની જાણ તથા રાંદેર પોલીસ ઘટના સ્થળે આવી સુસાઇડ નોટ અને બોડી કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

ધોરણ ૯માં અભ્યાસ કરતી હતી

ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને માતાએ રસોઈ બનાવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવતા પંખા સાથે ગળા ફાસો ખાઈ લીધો છે. આ જોઈ માતાએ બુમાબુમ કરતા પુત્રીને તાત્કાલિક ૧૦૮ મારફતએ સિવિલ હોસ્પિટલ (Civil Hospital surat) લઈ આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ બાબતે પાંડેસરા પોલીસે (Pandesara Police) વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

Vadodara Rape Suicide case: રાજ્યના ગૃહપ્રધાને પીડિતાને બહેનમાની માતાને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું

Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.