ETV Bharat / state

State level Weightlifting : સુરતનો સારથી ભંડેરીએ સતત 16 વખત ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ ખાતે ગતરોજ સિનિયર ઓલ ગુજરાત વેઇટ લિફ્ટિંગનું(Senior All Gujarat Weightlifting ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના 6 શહેરના કુલ 120 સ્પર્ધકોએ (total of 120 competitors from 6 cities ) ભાગ લીધો હતો.એમાં સુરતના સારથી ભંડેરીએ 109+ કેટેગરીમાં સારથી ભંડેરીએ સૌથી વધુનો વજન ઉચકી સતત 16 વખત ગોલ્ડ મેડલ (16 times gold medal) મેળવી રેકોર્ડ કર્યો.

State level Weightlifting:સુરતનો સારથી ભંડેરીએ સતત 16 વખત ગોલ્ડ મેડલ મેળવી બનાવ્યો

author img

By

Published : Nov 29, 2021, 2:06 PM IST

Updated : Nov 29, 2021, 8:52 PM IST

  • ગુજરાત વેઇટલિફ્ટિંગમાં 120 સ્પર્ધકોએ ભાગ લીધો
  • સતત 16 વખત ગોલ્ડ મેડલ મેળવી કર્યો રેકોર્ડ
  • 17 વર્ષથી વેઇટલીફટીંગમાં જોડાયો

સુરતઃ અમદાવાદના ધંધુકા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(Dhandhuka Arts and Commerce College) ખાતે ગત રવિવારના રોજ સિનિયર ઓલ ગુજરાત વેઇટ લિફ્ટિંગનું (Senior All Gujarat Weightlifting )આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, મહેસાણા નવસારી અને આણંદ એમ કુલ 6 શહેરના કુલ 120 સ્પર્ધકોએ (total of 120 competitors from 6 cities )ભાગ લીધો હતો. એમાં સુરત શહેરનો સારથી ભંડેરી(surat sarthi bhanderi)એ 109+ કેટેગરીમાં સારથી ભંડેરીએ સૌથી વધુ વજન ઉચકી સતત 16 વખત ગોલ્ડ મેડલ મેળવી (16 times gold medal) કર્યો રેકોર્ડ.

હું સાત વખત નેશનલમાં રમ્યો છું

આ બાબતે સારથી ભંડારીએ જણાવ્યું કે હું છેલ્લા 17 વર્ષથી વેઇટલીફટીંગમાં જોડાયો છું. અને સાત વખત નેશનલ વેઇટ લિફ્ટિંગમાં (National Weight Lifting)ભાગ લઈ ચૂક્યો છું. એમાં ગોવા, ત્રિપુરા, અને દિલ્હી બે વખત જઈને આવ્યો અને ચંદીગઢમાં બે વખત નેશલન રમી ચુક્યો છું અને નેશનલ ચેમ્પિયનશીપની તૈયારી કરી રહ્યો છું. તથા મારા અંડરમાં 15 થી 20 છોકરાઓ પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેઓ પણ આજ રીતે સ્ટેટ લેવલે રમી મેડલ મેળવ્યા છે.

આ પણ વાંચોઃ Inspiration: અમદાવાદના 15 વર્ષના દિવ્યાંગ બાળકે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી કઈ રીતે રેકોર્ડ બનાવ્યા, જુઓ

આ પણ વાંચોઃ Winter Season Market : ઠંડી વધતા જ સ્વેટર માર્કેટમાં ગરમાવો આવ્યો

Last Updated : Nov 29, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.